Headlines

ભાવનગર એસ.ઓ.જી.ની સતર્કતાથી ચિત્રા વિસ્તા રમાંથી ૫ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, કાયદેસરની તપાસ તેજ

​ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલી મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો મળી આવ્યા; પોલીસ દ્વારા ઊંડી તપાસનો ધમધમાટ. ​હર્ષ રાવલ, ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર સતત કાર્યરત છે, ત્યારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમને એક મોટી સફળતા સાંપડી છે. એસ.ઓ.જી.ની ટીમે…

Read More

ગુજરાતમાં કમોસમી વરસાદની આફત: હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતિત

​ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ ​ગુજરાતમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદ એટલે કે ‘માવઠા’ની આગાહીએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. અમદાવાદ સ્થિત હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજ્યના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર…

Read More

ટાઢોડાંમાં શું કરવું, શું ન કરવું : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોલ્ડ વેવ સામે રક્ષણ મેળવવા માટે સાવચેતીના પગલાંરૂપે માર્ગદર્શિકા જાહેર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

Read More

ગુજરાતમાં ૪૭.૫૫ લાખ હેક્ટર વિસ્તારમાં થયું રવિ પાકોનું પુષ્કળ વાવેતર

રાજ્યમાં સૌથી વધુ ૧૩.૪૨ લાખ હેક્ટરમાં ઘઉં પાકનું રેકોર્ડબ્રેક વાવેતર: કૃષિ મંત્રી રાઘવજી પટેલ ચણાનું ૮.૩૯ લાખ હેક્ટરમાં વાવેતર; ગત વર્ષની સરખામણીએ ૧૩૩.૩૮ ટકા જીરાનું ૪.૭૪ લાખ હેક્ટર તેમજ રાઈનું ૨.૫૭ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ડુંગળી અને બટાકાનું ગત વર્ષની સરખામણીએ વાવેતર ક્રમશ: ૧૩૩% અને ૧૧૫% ગાંધીનગરગુજરાતના ખેડૂતોએ ચાલુ સિઝનમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર કર્યું…

Read More

ઓર્ડર ઓર્ડર… યે ખૂની નહીં હૈ : એમ.પી.ના મજુરને મારી નાખવાના ગુનામાં પો૨બંદ૨ના ખેડૂત આગેવાનનો નિદોર્ષ છુટકા૨ો

ફરિયાદીએ પોતે જ ફરિયાદ કરતા અગાઉના સમયમાં જણાવ્યું હતું કે મરનાર ઝાડ પરથી પડી ગયા હતા: અન્ય સાક્ષીઓના નિવેદનમાં પણ ખૂન થયાની વાત ક્યાંય ન આવી: ખેડૂત આગેવાન ભરત ઓડેદરા નિર્દોષ પોરબંદરપોરબંદર પંથકમાં મોટા ભાગની ખેતીની જમીન મેર જ્ઞાતિના લોકો પાસે છે. અને મોટા ભાગના ખેત૨ોમાં યુ. પી. તથા એમ. પી. ના માણસો કે જેને…

Read More

ભાવનગરના સ્કાઉટ ગાઈડ દ્વારા સર્વ ધર્મ પ્રાર્થના, દીક્ષા સંસ્કાર, પુષ્પાંજલિ અને શાળા સફાઈ ના કાર્યક્રમો યોજાયા

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૬  22 ફેબ્રુઆરી સ્કાઉટીંગ પ્રવૃત્તિના અધ્ય સ્થાપક બેડની પોવેલ નો જન્મદિવસ સમગ્ર વિશ્વ આ દિવસની ઉજવણી થીંકીંગ ડે એટલે કે મનન દિવસ તરીકે ઉજવે છે ત્યારે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલી જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 22  ફેબ્રુઆરી ને રવિવારના રોજ શ્રી ગિજુભાઈ કુમાર મંદિર ખાતે ચતુર્થવિધ કાર્યક્રમનું…

Read More

સલાયાના વયોવૃદ્ધ મહિલાના બોગસ બર્થ સર્ટિફિકેટના આધારે વારસાઈ એન્ટ્રી કરાવી લેવાતાં ફરિયાદ

ભાઈઓ, ભત્રીજાઓ દ્વારા હક્ક ઉઠાવતી અરજી અને કબુલાતનામામાં સહીઓ કરાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા      ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ જામનગર ખાતે રહેતા 85 વર્ષના એક બ્રાહ્મણ વૃદ્ધાના સદગત પિતાની મિલકત સંદર્ભે વારસાઈ એન્ટ્રી માટે બોગસ બર્થ સર્ટિફિકેટ કઢાવી, જમીન પરનો હક્ક પચાવી પાડવાના કથિત પ્રયાસ અંગે સુનિયોજિત કાવતરું રચવા સબબ…

Read More

પોરબંદરના ચકચારી ખૂન કેસમાં ચોંકાવનારો વળાંક: મુખ્ય મહિલા આરોપીએ ફરિયાદી પક્ષના યુવક સામે કોર્ટમાં નોંધાવી બળાત્કાર અને પરાણે ગર્ભપાત કરાવ્યાની કમ્પ્લેઇન

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​ગુજરાતના ઐતિહાસિક અને દરિયાકાંઠાના જિલ્લા પોરબંદરમાં છેલ્લા થોડા દિવસોથી ભારે ચર્ચા જગાવનાર અને સમગ્ર પંથકને હચમચાવી મૂકનાર સગાઈ તૂટવાની અદાવતમાં થયેલી યુવતીની ઘાતકી હત્યાના કેસમાં એક અત્યંત સનસનાટીભર્યો અને કાનૂની વળાંક સામે આવ્યો છે. પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ હત્યાની ઘટનામાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ પૈકીની મુખ્ય મહિલા આરોપીએ…

Read More

ખેડૂત નેતા ભરતસિંહ આકરા પાણીએ થતાં શેત્રુંજી ડાબા કાંઠા નહેરમાં પાણી છોડવાનો નિર્ણય

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર આજે તા.૧૯/૧/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨/૪૦ કલાકે શૈત્રુજી ડેમનુ પાણી જમણાં ડાબા કાંઠાની કેનાળોમા ખેડુતોને સિંચાઇ માટે આપવા છોડવામાં આવશે. ડાબા કાંઠે ખદરપર લાખણકા વચ્ચેનું નાળુ બને પછી પાણી છોડવાનું હતું પણ બે દિવસથી ખેડૂત નેતાએ આકરાં પાણીએ થવું પડ્યું એટલે આજે પાણી છોડશે નેતાઓ ડેમ ભરાય ત્યારે અને કેનાળોમા પાણી…

Read More

સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે નીતિ આયોગનો મેગા પ્લાન: ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો રોડમેપ જાહેર

​ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી: ભારત સરકારની થિંક ટેન્ક ગણાતા નીતિ આયોગ (NITI Aayog) દ્વારા દેશના આર્થિક અને તકનીકી ભવિષ્યને બદલી નાખે તેવો એક ઐતિહાસિક રોડમેપ જાહેર કરવામાં આવ્યો છે. “ફ્યુચર ઓફ ઇન્ડિયાઝ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી” શીર્ષક હેઠળ રજૂ કરાયેલા આ સત્તાવાર દસ્તાવેજમાં ભારતને ઇલેક્ટ્રોનિક્સ અને ચિપ ડિઝાઇનની દુનિયામાં એક વૈશ્વિક લીડર તરીકે સ્થાપિત કરવાનો મહત્વાકાંક્ષી…

Read More