દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ
– કલ્યાણપુરમાં ચાર, ખંભાળિયામાં સાડા ત્રણ વરસાદ – – ગરબાના આયોજકો મુશ્કેલીમાં મુકાયા – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૯-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં આજે સવાર સુધીમાં કલ્યાણપુરમાં સૂપડાધારે ચાર ઈંચ અને ખંભાળિયામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસી જવા પામ્યો છે. આ વરસાદના પગલે જુદા જુદા વિસ્તારોમાં થયેલા…
