ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ‘IAP વુમન્સ વિંગ-2026’ નું ભવ્ય લોન્ચિંગ
સ્ત્રી શક્તિ અને સામાજિક જાગૃતિના સંકલ્પ સાથે બાળરોગ નિષ્ણાંત મહિલા તબીબોની નવી ટીમનો શપથ ગ્રહણ સમારોહ સંપન્ન ડો. મેહુલ ગોસાઈ, ભાવનગર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન અવસર પર ભાવનગરના આંગણે સ્ત્રી શક્તિના પ્રતીક સમાન એક નવીન પહેલનો આરંભ થયો છે. ઈન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ (IAP) ભાવનગર બ્રાન્ચ દ્વારા વર્ષ 2026 માટે વિશેષ ‘IAP વુમન્સ વિંગ’નું ગરિમાપૂર્ણ…
