ખંભાળિયા ચેક રિટર્ન કેસમાં આરોપીને સજા
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬ ખંભાળિયાના રહીશ અમિતકુમાર વિજયકુમાર ચોપડાએ અહીંની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આરોપી ભાવેશ પ્રવીણચંદ્ર મહેતા વિરુદ્ધ ચેક રિટર્ન સંદર્ભે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયે ફરિયાદ કરી હતી. આ અંગેનો ફોજદારી કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી જે.જી. સોલંકી સમક્ષ ચાલી જતા આ કેસમાં ફરિયાદી તરફે વિદ્વાન…
