ગૃહ મંત્રી અમિત શાહ સાથે રાજ્યના વિવિધ નેતાઓની મુલાકાત
નવી દિલ્હીકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે તેમજ જામનગર લોકસભાના સાંસદ શ્રીમતી ડો. પૂનમબેન માડમ સાથે નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેરના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા તેમજ શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, એ શુભેચ્છા મુલાકાત કરી.
