Headlines

ખંભાળિયામાં સામાજિક દૂષણ ફેલાવતા માથાભારે શખ્સને કરાયો તડીપાર

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫        રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તાજેતરમાં સમાજમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તેમજ લુખ્ખાગીરી કરતા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરી અને પાસા કે તડીપાર જેવી દરખાસ્ત તૈયાર કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચનાને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પોલીસ પ્રશાસન દ્વારા આ…

Read More

બાંગ્લાદેશ બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘુસણખોરી કરીને દ્વારકા ઘૂસી આવેલી પાંચ બાંગ્લાદેશી મહીલાઓ ઝબ્બે

– એસ.ઓ.જી. પોલીસે સિલસિલા બંધ વિગતો મેળવી –  જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫      ભારતના છેવાડાના અને સંવેદનશીલ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કાંઠે પોલીસ તંત્ર દ્વારા વિદેશથી ઘુસી આવતા નાગરિકો તેમજ માદક પદાર્થો સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં આવે છે. આ વચ્ચે રવિવારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી બાંગ્લાદેશની રહીશ એવી પાંચ મહિલાઓને એસ.ઓ.જી. પોલીસે ઝડપી…

Read More

પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ, 123 ગુજરાતના

– રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને વિદેશ રાજ્યમંત્રીએ આપી માહિતી –  જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫      (કુંજન રાડિયા દ્વારા) આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી, 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને…

Read More

એક પરિણીત યુવતી તેના ઘરે મીઠો લીમડો લેવા ગઈ, વશરામ ઘરે એકલો હતો, યુવતીને પકડીને તે અંદર લઈ ગયો હતો અને…

ખંભાળિયામાં દુષ્કર્મના આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડ જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫          ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા વશરામ જેઠાભાઈ કછટીયા નામના શખ્સ દ્વારા વર્ષ 2016 માં એક પરિણીત યુવતી તેના ઘરે મીઠો લીમડો લેવા ગઈ હતી અને આરોપી વશરામ ઘરે એકલો હોય, યુવતીને પકડીને તે અંદર લઈ ગયો હતો અને અહીં…

Read More

દ્વારકાની ગોમતી નદીમાં યુવાન તણાયો: તરવૈયાની મદદથી થયો આબાદ બચાવ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫     દ્વારકાના અરબી સમુદ્ર સાથે જોડાયેલ ગોમતી નદીમાં શનિવારે બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે એક યુવાન ગોમતી નદીમાં સ્નાન વખતે આંતરિક ઓટની પરિસ્થિતિથી અજાણ હોય, તે દરિયાના વહેણમાં ખેંચાવા લાગ્યો હતો. જેના કારણે તેમની સાથે રહેલ યુવાનોએ બુમાબુમ કરી મૂકી હતી.       આ ઘટના અંગે જાણ થતા સ્થાનિક…

Read More

કલ્યાણપુરમાં કુવામાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫ કલ્યાણપુરમાં કુવામાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ        મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા મુકેશભાઈ ભાયલાભાઈ જમરા નામના 29 વર્ષના આદિવાસી શ્રમિક યુવાનને નાનપણથી જ ચક્કર આવવાની બીમારી હોય, દરમ્યાન શનિવારે એક આસામીની વાડીમાં આવેલા કુવામાંથી પાણી ભરવા જતી વખતે તેમને ચક્કર…

Read More

ખંભાળિયા નજીક બોલેરો અડફેટે રીક્ષાસવારનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫       ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 18 કિલોમીટર દૂર કાઠી દેવળીયા ગામના પાટીયા પાસેથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 36 વી. 5520 નંબરના બોલેરો વાહનના ચાલકે આ માર્ગ પર માર્ગ પર જી.જે. 10 ટી.ડબલ્યુ. 3677 નંબરની એક વાસ્પા રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી. આ ટક્કરમાં…

Read More

મીઠાપુરમાં પરપ્રાંતિય યુવાનને હૃદયરોગનો ઘાતક હુમલો

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૫        ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા જગન ઉથારા મઢિયા નામના 49 યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મિલાપભાઈ રોહિતભાઈ ચંદારાણાએ મીઠાપુર પોલીસને કરી છે. ____________________________________________________________________________ ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પર સ્ટંટબાજી કરતા શખ્સો સામે ગુનો          ખંભાળિયા દ્વારકા…

Read More

ખંભાળિયા નજીક હાઇવે માર્ગ પર ઉપર ભયજનક સ્ટંટ ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા

– ટ્રાફિક પોલીસ દ્વારા આરોપીઓને કાયદાનું ભાન કરાવાયું –  જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૫           ખંભાળિયાથી યાત્રાધામ દ્વારકા સુધી ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે પદયાત્રીઓનો પ્રવાહ જઈ રહ્યો છે. ત્યારે આ માર્ગ પર રાત્રિના સમયે કેટલાક શખ્સો આર્ટિગા મોટરકારના દરવાજા ખોલીને ઇંગ્લેન્ડ જોખમી સ્ટંટ કરી રહ્યા હોવાના વિડીયો મીડિયામાં વાયરલ થયા હતા આ…

Read More

કલ્યાણપુરના હાબરડી ગામે અપરણિત યુવાનની ઘાતકી હત્યા: સગા ભાઇની ધરપકડ

– નાનાભાઈ સાથે થતી તકરારથી કંટાળીને મોટાભાઈએ ઢીમ ઢાળી દીધું… –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના મણીપુર હાબરડી ગામે રહેતા 40 વર્ષના એક આહિર યુવાનનું શુક્રવારે મોડી રાત્રીના સમયે કોઈ શખ્સોએ ગળું દબાવીને હત્યા નિપજાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી અને આરોપી…

Read More