કુંજન રાડિયા, જામ ખંભાળિયા ખંભાળિયામાં કુંભારના ભઠ્ઠા પાસેના એસ.ટી. ડેપો વર્કશોપ પાછળના ભાગે રહેતા અને વિક્રમસિંહ ચુડાસમાના પુત્રી દિવ્યાબા યુવરાજસિંહ રાણા (ઉ.વ. 27) ને તેણીના લગ્ન જીવન દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કનજરી ગામે રહેતા તેણીના પતિ યુવરાજસિંહ પ્રદિપસિંહ રાણા, સાસુ મૈયાબા પ્રદિપસિંહ રાણા, નણંદ સોનલબા મયુરસિંહ જાડેજા, નણંદોયા હરેશ ઉર્ફે મયુરસિંહ […]
Tag: CRIME
ભાણવડમાં ઝડપાયેલા ગાંજા પ્રકરણના આરોપીને પાંચ વર્ષની સખત કેદ અને દંડ: ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫ ભાણવડ વિસ્તારમાં રહેતા સાધુ કલ્યાણનાથ ગુરુ શિવનાથ નાથજીના રહેણાંક મકાનમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આ સ્થળેથી રૂપિયા 26,784 ની કિંમતનો 4.464 કિલો ગાંજો તેમજ મોબાઈલ, ગાંજો સેવન કરવા માટેની ચલમ વિગેરે મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ સહિતની કલમ […]
ખંભાળિયામાં પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકોની તબીબી ચકાસણી: અવેરનેસ સાથે વિના મૂલ્યે ચશ્મા વિતરણ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સ્ટાફ દ્વારા વિના મૂલ્યે વાહન ચાલકોની આંખની તપાસણી તથા ચશ્મા તથા ટ્રાફિક અવેરનેસ પેમ્પ્લેટ્સ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ ખંભાળિયાના […]
ભાવનગરમાં હીટ એન્ડ રન: માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રક મહિલાનું મોત
અજય શેઠ, ભાવનગર આજે સવારે 8:30 આસપાસ બેફામ ટ્રક ચાલકે ચિત્રા પાસેના માર્કેટિંગ યાર્ડ ની બરાબર સામે પોતાની સાઇડમાં જઈ રહેલ એકટીવા ચાલક ધર્મેન્દ્ર ભીમજીભાઇ મોજીદ્વા ને પાછળના ભાગેથી હડફેટે લેતા પાછળ બેઠેલા તેમના પત્ની પ્રફુલાબેન ધર્મેન્દ્રભાઈ મોજીદરા ઉંમર વર્ષ 54 નું પાછલા વિલમાં આવી જતા ઘટના સ્થળે અવસાન થયેલ છે તેમને અને તેમના પતિ […]
મંડેર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા 12 વર્ષની છાત્રા ઉપર ચાર વાર બળાત્કાર
પોતાના શિક્ષણ કાર્યના સમય દરમિયાન પોતાની જ શાળામાં પોતાની જ વિદ્યાર્થીની ઉપર શિક્ષક વિપુલ ગોહિલે અપકૃત્ય કર્યું હોવાની એફઆઇઆર પોરબંદરશિક્ષકોની ભરતી કરતી વખતે સરકાર તેના માર્ગ તો તપાસે છે પરંતુ ચરિત્ર તપાસતી નથી. વધુ એકવાર શિક્ષણ જગતને બદનામ કરતો એક કિસ્સો પોરબંદર તાલુકાના મંડેર ગામે બહાર આવ્યો છે જેમાં શાળાના શિક્ષકે પોતાના પ્રાથમિક શાળાના શિક્ષણ […]
ટીમાણામાં ત્રણ ભાઈઓ ઉપર કૌટુંબિક કાકા અને ભાણેજનો છરી વડે હુમલો
જમીન બાબતે ચાલતા મતભેદની દાઝ રાખી કરાયેલા હુમલામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયો તળાજા તળાજા તાલુકાના ટીમાણા ગામમાં રહેતા યુવાન અને તેના ભાઈઓ પર જમીન બાબતે થયેલ મતભેદની દાજ રાખીને યુવાનના કૌટુંબિક કાકા અને તેના ભાણેજે છરી વડે હુમલો કરી જ્યાં પહોંચાડી હતી. આ બનાવ અંગે જાગ્રસ્ત યુવાને તળાજા પોલીસ […]
ખંભાળિયા નગરપાલિકાના કચરાના ડમ્પ યાર્ડમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ: લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫ ખંભાળિયા નગરપાલિકામાં દ્વારા શહેરમાંથી કચરો એકત્ર કરી અને અત્રેથી આશરે દશેક કિલોમીટર દૂર આવેલા તરઘડી દેવળીયા ગામ સ્થિત ડમ્પ યાર્ડમાં નાખવામાં આવે છે. અહીં વિપુલ પ્રમાણમાં એકત્ર થયેલા કચરાના ઢગલામાં ગઈકાલે રવિવારે સાંજે કોઈ કારણોસર એકાએક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી જવા પામી હતી અને […]
દ્વારકા, ભાણવડ તાલુકામાં પાંચ સ્થળોએ જુગાર દરોડામાં 9 મહિલા સહિત 20 ઝડપાયા
કુંજન રાડિયા, જામ ખંભાળિયા દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના મોજપ ગામે આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં રવિવારે સાંજે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલા કુંવરબાઈ લખુભા જેસાભા ભગાડ, લક્ષ્મીબેન વિરમભા કેર, પરમાબેન પોપટભાઈ માણેક, રતનબેન કરમણભા ભાયા, કમાબાઈ નથુભા હાથલ, રૂપાબાઈ શુક્લભા વાઘેલા, રાજબાઈ જેતાભા માણેક, સુમરીબેન ઝાખરાભા વાઘેલા અને હીરાબેન ભાયાભા વાઘેલાને […]
ઓખામાં ખેંચ આવી જતા દરિયામાં પડી ગયેલા માછીમાર પ્રૌઢનું અપમૃત્યુ
જામ ખંભાળિયા નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખા ખાતે રહેતા જયંતીભાઈ ઠાકોરભાઈ હળપતિ નામના 57 વર્ષના માછીમાર પ્રૌઢ ગત તારીખ 22 મી જાન્યુઆરીના રોજ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં આવેલી જેટીમાં અલ અતિક નામની બોટમાં આગળના ભાગે બેઠા હતા. ત્યારે તેમને એકાએક ખેંચ આવી જતા તેઓ બોટ પરથી દરિયાના […]
જલદ એસિડ ગટગટાવી જતા દ્વારકાની મહિલાનું મૃત્યુ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલા ખારા તળાવ ખાતે રહેતા નીલોફર ઉર્ફે નીલમ અબ્બાસભાઈ આમદભાઈ મોદી નામના 43 વર્ષના મહિલાએ થોડા દિવસો પૂર્વે કોઈ અકળ કારણોસર પોતાના હાથે એસિડ પી લીધું હતું. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં […]
