ખંભાળિયા પંથકમાં સગીરાની છેડતી તેમજ પરિવારજનો પર હુમલા પ્રકરણના ચાર આરોપીઓ ઝબ્બે
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫ ખંભાળિયાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીને પજવણી કરી, છેડતી કરવા તેમજ સમજાવવા જતા તેમના પરિવારજનો પર ચાર શખ્સો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રકરણમાં પોલીસને તાકીદની કાર્યવાહી કરી, તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકામાં રહેતી…
