ખંભાળિયાનો નકલી અધિકારી જીલ પંચમતીયા વધુ ત્રણ દિવસના રિમાન્ડ પર
– ગાડી પરની લાલ લાઇટ, ખોટી નંબર પ્લેટ સહિતના મુદ્દે સાત દિવસના મંગાયા હતા રિમાન્ડ – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૩-૩૦૨૫ ખંભાળિયામાં રહેતો અને ભેજાબાજ સાબિત થયેલો જીલ પંચમતીયા વિવિધ ગુનાઓમાં પોલીસના હાથ લાગ્યો છે. ત્યારે તાજેતરમાં પોલીસ દ્વારા તેના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ કરી વિવિધ માહિતીઓ મેળવી અને જેલ હવાલે કરાયા…
