સાક્ષી તરીકે આપેલી જુબાનીનો ખાર રાખીને આરંભડાના યુવાનને મારી નાખવાની ધમકી
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૧-૨૦૨૬ ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા વેજાભાઈ સાજણભાઈ હાથીયા નામના 24 વર્ષના યુવાન ગત તા. 5 જાન્યુઆરીના રોજ જઈ રહ્યા હતા, ત્યારે ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા નક્ષ ઉર્ફે નાગેશ વેગડા નામના શખ્સે તેના ઘર પાસે ફરિયાદી વેજાભાઈને અટકાવી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ…
