Headlines

પોરબંદર LCBની મોટી સફળતા: અપહરણ, ખંડણી અને કરોડોની સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ ગાંધીનગરથી ઝડપાયા

​હાર્બર મરીન અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને કલોલ ખાતેથી દબોચી લેતી એલ.સી.બી. ટીમ ​ધ ગ્રેટ વલ્ડ, પોરબંદર: બુધવાર, ૦૪-૦૩-૨૦૨૬ ​પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા રાજ્ય સ્તરે નેટવર્ક ધરાવતા રીઢા ગુનેગારોને પકડવા માટે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા અપહરણ, ખંડણી અને કરોડો રૂપિયાના સાયબર…

Read More

દ્વારકામાં પોલીસની ખોટી ઓળખ આપીને થારમાં આવેલા અમદાવાદના ચાર શખ્સો ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬ ખંભાળિયા નજીક પુરપાટ જતા વાહનની ઠોકરે રાહદારીનું મૃત્યુ      ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર સામોર ગામના પાટીયા પાસેથી રવિવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે આ માર્ગ પર જઈ રહેલા હરીશભાઈ સોલંકી નામના પ્રૌઢને રોડ ક્રોસ કરતી…

Read More

પોરબંદરમાં બીમારીના કારણે પરિણીતાનું મોત: ત્રણ માસ પૂર્વે થઈ હતી ડિલિવરી

​થાઈરોઈડ અને હૃદયની બીમારીથી પીડાતી ૨૮ વર્ષીય મહિલાએ દમ તોડ્યો, કમલાબાગ દ્વારા તપાસ ​પોરબંદર: ​પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા બિરલા ફેક્ટરી સામેના કોસ્ટગાર્ડ ક્વાર્ટરમાં રહેતી એક ૨૮ વર્ષીય પરિણીતાનું બીમારીના કારણે કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મળતી વિગત મુજબ, અંકુશ કુમારી દીપક કુમાર (ઉંમર ૨૮) નામની મહિલાનું સારવાર…

Read More

પોરબંદર LCBની મોટી સફળતા: વિદેશી દારૂના ગુનામાં 6 માસથી નાસતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો

ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર ​પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં છેલ્લા છ મહિનાથી પોલીસને હંફાવતા અને લાલશાહીથી નાસતા જાહેર કરાયેલા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા આરોપીઓને પકડવા મળેલી સૂચનાના આધારે…

Read More

ભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

ભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર – 62 બોટલ દારૂ સહિત કુલ રૂપિયા 4.78 લાખનો મુદ્દામાલ કબજે –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬        ભાણવડ વિસ્તારમાં ગતરાત્રિના સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ભાણવડના પી.આઈ. સી.એલ. દેસાઈ તેમજ ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીની સૂચના…

Read More

જામ રાવલમાં કાના લખમણનો 3.32 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૩-૨૦૨૬ અકળ કારણોસર હડમતીયાના યુવાને ગળાટૂંપો ખાઈ લેતા મૃત્યુ       કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામે રહેતા સુમિત પાલાભાઈ પારીયા નામના 19 વર્ષના યુવાને ગઈકાલે શનિવારે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ અનિલભાઈ પાલાભાઈ પારીયાએ કલ્યાણપુર પોલીસને કરી…

Read More

ઓખામાં ટંડેલે મધદરિયે પોતાને છરી મારી, દરિયામાં પડી જતા મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬        નવસારી જિલ્લાના કૃષ્ણપુર વિસ્તારના મૂળ રહીશ અને ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા નવીનકુમાર મનોજભાઈ ટંડેલ નામના 31 વર્ષના યુવાન શનિવારે કરુણા સાગર નામની બોટમાં પોતાના હાથમાં છરી લઈને જેમ-તેમ બોલતા હતા. ત્યાર બાદ તેમણે પોતાના હાથમાં રહેલી છરી વડે પોતાના ગળામાં છરી મારી દીધી હતી. આ પછી તેઓ…

Read More

ભાવનગરમાં રીક્ષા પલટી  જતા કડિયા યુવાનનું મોત

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર  તા.૧ ભાવનગર શહેરના જવેલ્સ સર્કલ નજીક આજે સવારના સમયે રિક્ષા પલટી જતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય ચાર લોકોને પણ ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માત ની પ્રાપ્ત થતી માહિતી મુજબ  ભાવનગર…

Read More

આરંભડાના રહેણાંક મકાનમાં છુપાવવામાં આવેલા વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬         ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા ભગતભા રાણાભા માણેક નામના 32 વર્ષના શખ્સ દ્વારા પોતાના કબજાના રહેણાંક મકાનમાં વેચાણ અર્થે દારૂ મંગાવીને રાખવામાં આવ્યો હોવાની માહિતી મીઠાપુર પોલીસ મથકના એ.એસ.આઈ. એન.કે. જાડેજા, મહીરાજદાન ગઢવી અને જયપાલસિંહ જાડેજાને પેટ્રોલિંગ દરમિયાન મળતા આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો….

Read More

પટેલકાના યુવાને ઝેરી ટીકડા ગળી લેતા મૃત્યુ

– ઓખામાં મધદરિયે માછીમાર પ્રૌઢને હાર્ટ એટેક – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬      કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા રામભાઈ વીરાભાઈ લગારીયા નામના 47 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાને પોતાના હાથે ઝેરી ટેકરા ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવવા અંગેની જાણ નિલેશભાઈ રામભાઈ લગારીયા (ઉ.વ. 26) એ કલ્યાણપુર…

Read More