Headlines

રાણાવાવમાં 30 વર્ષની યુવતી પોતાના ઘરે ઇંગ્લિશ દારૂની 11 બોટલ સાથે ઝડપાઇ

પોરબંદરરાણાવાવ પોલીસે તા.૨૬/૧૨/૨૦૨૪ના કલાક ૧૯/૦૦ વાગ્યે પોલીસ સ્ટેશનથી માત્ર ચાર કિ.મી. દુર એક યુવતીના રહેણાંક મકાને રેડ કરીને આ 30 વર્ષની યુવતીના કબજા માંથી 2000 ની કિંમતની ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 11 બોટલો પકડી લીધી હતી જોકે સાંજનો સમય હોવાથી યુવતીને તાત્કાલિક પકડી નહોતી પરંતુ બીજે દિવસે સવારે પોલીસ સ્ટેશને હાજર થવાનું જણાવી દેવામાં…

Read More

પ્રોહીબીશન ડ્રાઇવ દરમ્યાન પોરબંદર એલસીબી જમાદાર બાઈક અડફેટે ઘાયલ

જમાદાર ગોવિંદ મકવાણા ઉપરાંત અન્ય એક વ્યક્તિને પણ આરોપી મોટરસાયકલ ચાલકે ઇજાઓ કરી પોરબંદરકોલીખડા-આદિત્યાણા રોડ રોયલ હોટલ બાદ આવેલ મામાદેવના મંદીરથી આગળ થોડે દૂર બનેલી એક ઘટનામાં એક મોટરસાયકલ ચાલે કે પોરબંદર એલસીબી જમાદાર ગોવિંદ મકવાણાને લીધા હતા આ બનાવમાં અન્ય એક વ્યક્તિને પણ ઇજા થઈ છે. પોલીસે અકસ્માત સર્જનાર સામે સરકાર તરફે ફરિયાદ નોંધાવી…

Read More

પોરબંદરના દરિયામાં નિયમ બહાર જઈને માછીમારી કરતી 4 બોટ સામે કાર્યવાહી 8 સામે ગુના દાખલ

હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયબર બોટ અનઅધિકૃત રીતે ટોકન વગર ફીશીંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરતી હાર્બર મરીન પોલીસ પોરબંદરપોરબંદર પોલીસ છેલ્લા કેટલાક સમયથી આદુ વાળી કડક ચા પીને માછીમારો પાછળ પડી ગઈ છે ત્યારે નિયમ બહાર જઈને ટોકન વગર માછીમારી કરી રહેલ ચાર બોટને પોલીસે પકડી પાડી છે. હાર્બર મરીન પોલીસે 8 શખ્સો…

Read More

[[ પોલીસ અને કાયદાના હાથે ધોવાઇ જવાય એવા સંજોગોમાં…]]

પોરબંદરના ધોબીએ ઇલેક્ટ્રિશિયનને વ્યાજે પૈસા આપ્યા: પઠાણી ઉઘરાણી કરી, તો ઇલેક્ટ્રિશિયને કાયદાનો કરંટ આપ્યો ₹30,000 માસિક 10% ના વ્યાજે આપીને પઠાણી ઉઘરાણી કરી ગાળાગાળી, મારામારી અને ધાકધમકી આપ્યાની ફરિયાદ પોરબંદરપોલીસ એટલી હદે કડક થઈ છે કે લોકો હવે બીજા લોકોને ઉછીના પૈસા આપતા પણ ગભરાઈ રહ્યા છે કારણ કે એમાં પણ વ્યાજે પૈસા આપ્યાનો આરોપ…

Read More

પોરબંદરના દરિયામાં ટોકન વગર માછીમારી કરતા ચાર માછીમારો ઝડપાયા

હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયબર બોટમાં અનઅધિકૃત રીતે ફીશીંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી હાર્બર મરીન પોલીસ પોરબંદરકોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ તથા કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્રારા ગુજરાત રાજયના દરીયાઇ વિસ્તારના જિલ્લાઓમાં ફીશરીઝ એકટની જોગવાઇઓનો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ડ્રાઇવ રખવા સુચન…

Read More

[[ માધવપુર પોલીસ શરમથી નતમસ્તક]]]

ગણેશઝારામાં રૂ 15000 સાથે જુગાર રમતા ચાર ઝડપાયા માધવપુર ગામ ગણેશજારા વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી. પોરબંદરવિવિધ લાલિયાવાડીઓ માટે જાણીતી માધવપુર પોલીસને ફરી એક વખત શરમાવું પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. પોરબંદર એલસીબી પોલીસે પોરબંદરથી છેક માધવપુર પહોંચીને માધવપુર ગામના ગણેશઝારા વિસ્તારમાંથી જુગાર રમતા ચાર શખ્સોને રૂ. 15,000 સાથે ઝડપી લીધા…

Read More

[[[ શરમાવામાં કામ આવતા ખાસ રૂમાલની તપાસ ]]]

પોરબંદર પોલીસે મેણું ભાંગ્યું: બરડા માંથી દારૂની ભઠ્ઠી સાથે આરોપીને પણ પકડ્યો !!! એક આરોપીને તો ભઠ્ઠીના રૂ 41 હજારના સામાન સાથે પકડ્યો: તેની સાથે સંકળાયેલા બીજા વ્યક્તિ સામે પણ બ્યુટીફુલ એફઆઇઆર બગવદર વિસ્તારના બરડા ડુંગર સરમણીવાવ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી. શરમાતી વખતે મોઢું સંતાડવામાં કામ આવે તેવો ખાસ રૂમાલ ક્યાં…

Read More

પોરબંદર પોલીસનું સંયુક્ત અભિયાન: ગેરકાયદે ફિશિંગ માટે નવ માછીમારો સામે ગુના દાખલ

દરિયામા ચાલતી ગેરકાયદે બોટ વિરૂધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરતી પોરબંદર પોલીસ પોરબંદરપોરબંદર પોલીસના એક સંયુક્ત અભિયાનમાં ૯ માછીમારી બોટ ટોકન વગર તથા બોટ રજીસ્ટ્રેશન વગર તથા કોલ લાયસન્સ વગર મળી આવતા તમામ બોટ માલીક વિરૂધ્ધ માધવપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.અધિક પોલીસ મહાનિદેશક એ.ટી.એસ. અને કોસ્ટ્સ સીકયુરીટી અમદાવાદની…

Read More

પોરબંદરમાં સાઇકલ હાઉસ નામની દુકાનમાં રુ. ૭૦ હજારની ચોરી

કોઈ અજાણ્યો વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી નજર ચૂકવીને ટેબલના ખાનામાં રાખેલા રૂપિયા લઈ ગયો પોરબંદરપોરબંદરમાં પાંજરાપોળ રોડ પર આવેલી સાઇકલ હાઉસ નામની એક દુકાનમાં કોઈ અજાણ્યા શખ્સે રુ. 70 હજારની રોકડની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે યોગેશ નરેન્દ્રભાઇ કોટેચા જાતે-લોહાણા (ઉ.વ.૩૬ ધંધો-વેપાર રહે.ફાયર બ્રીગેડની સામે દ્વારીકા એવનીયુ…

Read More

પોરબંદરમાં નકલી સોનુ પધરાવીને લાખ રૂપિયાનું કરી જનાર બે મહિલાઓ જબ્બે

રાજકોટ અને ભુજ અને રાજકોટના ઠામ ઠેકાણા ધરાવતી બંને મહિલાઓ પાલનપુર હોવાની પોલીસને બાતમી મળી હતી ખોટુ સોનુ સાચા તરીકે વિશ્વાસમાં લઇ રૂ. ૧૦૦૦૦૦/- ના છેતરપીંડીના અનડીટેકટ ગુન્હામાં છેલ્લા ૮ માસથી ફરાર બે મહીલાઓને શોધી કાઢતી પોરબંદર પોલીસ પોરબંદર પોરબંદર પોરબંદરમાં નકલી સોનુ પધરાવીને અસલી રૂપિયા પડાવી લેનાર બે મહિલાઓને પોલીસે પકડી પાડી છે. મહિલા…

Read More