Headlines

અવસાન નોંધ: જામ ખંભાળિયા : સવજાણી

જામ ખંભાળિયા: લક્ષ્મીબેન જમનાદાસ સવજાણી (ઉ.વ. 88) તે સ્વ. અજયભાઈ, ચેતનભાઈ, લાભુબેન પ્રવીણભાઈ બદીયાણી, રસીલાબેન કાંતિલાલ રાયચુરા, રેખાબેન નવલકુમાર રાયચુરા અને મયુરીબેન પ્રવીણભાઈ ગણાત્રાના માતુશ્રી તા. 11 ના રોજ અવસાન પામ્યા છે.       તેમની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી ગુરુવાર તા. 13 ના રોજ સાંજે 4 થી 4:30 જલારામ મંદિર પ્રાર્થના હોલ, જામ ખંભાળિયા…

Read More

અવસાન નોંધ: ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખના પિતાનું અવસાન

      જામ ખંભાળિયા: સાબરકાંઠાના ઈડર તાલુકાના નિવાસી અમૃતલાલ માધવલાલ પટેલ (મુખી) (ઉ.વ. 72) તે ભાનુપ્રસાદ પટેલ (ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ તથા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય)ના પિતાશ્રી તેમજ ડો. સ્મિત પટેલના દાદા તારીખ 10 ના રોજ અવસાન પામ્યા છે.         સદગતનું બેસણું ગુરૂવાર તારીખ 13 મીના રોજ સવારે 9:30 થી…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા : સોમૈયા

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૨-૨૦૨૫ જામ ખંભાળિયા: સ્વ. વલ્લભદાસ વિઠ્ઠલદાસ સોમૈયા (સોમૈયા નાસ્તા ભુવન વાળા)ના ધર્મપત્ની ગં સ્વ. મુક્તાબેન વલ્લભદાસ સોમૈયા (ઉ.વ. 78) તે સ્વ. ભાણજીભાઈ છગનલાલ તન્ના (સલાયા વારા)ના પુત્રી તથા કાંતિભાઈ, રજનીકાંતભાઈ, સ્વ. જયેન્દ્રભાઈ, સંજયભાઈ તથા ફાલ્ગુનભાઈના માતુશ્રી તારીખ 02-02-2025 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે.    સદગતની પ્રાર્થનાસભા સોમવાર તારીખ 03-02-2025 ના રોજ…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા: નકુમ

, જામ ખંભાળિયા: સ્વ. નાનુબેન ડાયાલાલ નકુમ (ઉ.વ. ૯૦) તે અશ્વિન ડાયાલાલ નકુમ, રામચંદ્ર ડાયાલાલ નકુમ તેમજ હસમુખ ડાયાલાલ નકુમ (ભગવતી હોલ વાળા) તથા હર્ષિદાબેન શૈલેષભાઈ કણજારીયા, સુશીલાબેન રામજી કણજારીયા, કલ્પનાબેન ગોપાલભાઈ કણજારીયા અને ઉષાબેન જગદીશભાઈ ચોપડાના માતુશ્રી તેમજ સાગર, રાહુલ તેમજ વૈભવના દાદીમાં તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શૈલેષભાઈ કણજારીયાના…

Read More

મૃત્યુનોંધ: મોચી મરણ સાંખડાસર / ભાવનગર

મોચી મરણ ગામ સાંખડાસર – 1 નિવાસી હાલ ભાવનગર ચુનીભાઈ વાલાભાઈ ગોહિલ ઉંમર વર્ષ 79 તા.25.1.2025 ને શનિવારના રોજ રામચરણ પામેલ છે, તે ગં.સ્વ. અજવાળીબેન ચુનીભાઈના પતિ તથા લાલજીભાઈ,ગોબરભાઇ, રેખાબેન રસિકભાઈ મકવાણા(પીપરલા), ભાવનાબેન ગુણાભાઈ મુંજાણી (રાણીવાડા)ના પિતા થાય. તે સ્વ. બબુબેન દેવજીભાઈ (સાંખડાસર) વજુબેન જાદવભાઈ (ડુંગરપર), બાલુબેન હરિભાઈ (પાવઠી)ના ભાઈ થાય. તેઓ સંગીતાબેન લાલજીભાઈ તથા…

Read More