પોરબંદરના માછીમારોની સબસિડી પર ‘ઈ-વે બિલ’નું ગ્રહણ: ભાજપ માછીમાર સેલ દ્વારા સરકારમાં રજૂઆત
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરના માછીમારોને મળતી સરકારી સહાય અને સબસિડીના નાણાં છેલ્લા કેટલાક સમયથી અટવાયા છે, જેને લઈને સ્થાનિક માછીમાર સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ‘ભાજપ માછીમાર સેલ’ અને ‘માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટ’ દ્વારા મુખ્યમંત્રી અને મત્સ્યોદ્યોગ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર વિવાદના કેન્દ્રમાં વર્ષ 2021નો એક…
