સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠનો વાર્ષિકોત્સવ આગામી રવિવારે યોજાશે
નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન આપશે વસંતભાઈ ગઢવી ઈશ્વરિયા સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાનો વાર્ષિકોત્સવ આગામી રવિવારે યોજાશે, આ સાથે શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન લોકસાહિત્યનાં મર્મજ્ઞ વસંતભાઈ ગઢવી આપશે. આગામી રવિવાર એટલે માગશર વદ ચૌદશ તા.૨૯નાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠનો વાર્ષિકોત્સવ યોજાશે. સણોસરા લોકભારતીમાં આ પ્રસંગે નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાના બાંસઠમાં મણકાનાં વ્યાખ્યાન લોકસાહિત્યનાં મર્મજ્ઞ તથા સનદી અધિકારી…
