કૃષ્ણનગરીમાં જગત મંદિરના શિખર ઉપર ફરી એકવાર ડ્રોન કેમેરો ઉડ્યો: આરોપીની અટકાયત
– મંજૂરી વગર ડ્રોન ચલાવતા મુંબઈનો શખ્સ ઝડપાયો – – અનેક જાહેરાતો બાદ પણ ડ્રોનના કિસ્સા યથાવત – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫ ભારતના પશ્ચિમ વિસ્તારમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના જગત મંદિર તથા વિસ્તાર સંવેદનશીલ હોવાથી, દ્વારકાનું જગત મંદિર દુશ્મન દેશોની નજરમાં રહ્યું છે. જેના કારણે દ્વારકા જગત મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત…
