વિદેશી દારૂના વેપલા સાથે સંડોવાયેલા દ્વારકાના બે શખ્સોને પાસા તળે ધકેલાયા
Crime Report જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં કાયદાનું અવારનવાર ઉલ્લંઘન કરતા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દ્વારકા વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ કરાવતા શખ્સો અંગેની માહિતી એકત્ર કરી…
