ભાવનગરનો ૯ મહિનાનો માસૂમ ‘ધ્રિશિવ’ બન્યો સુપર જીનિયસ, અસાધારણ આઈક્યુ જોઈને તબીબો પણ આશ્ચર્યચકિત! : આયુર્વેદિક ગર્ભસંસ્કારનો અદભુત ચમત્કાર:
ફાર્માસિસ્ટ માતા મિત્તલ વકાણી અને આયુર્વેદિક ડોક્ટર ચિરાગ વકાણીના ઘરે અવતર્યો વિલક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતો દિવ્ય આત્મા: ફ્લેશ કાર્ડ્સ જોઈને સેકન્ડોમાં શાકભાજી, રંગો, અંગો અને મહાનુભાવોને ઓળખી બતાવતો નવ મહિનાનો બાળ વિઝાર્ડ નારન બારૈયા, ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર જ્યારે વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો સમન્વય થાય છે, ત્યારે એવા પરિણામો સામે આવે છે જે માનવ બુદ્ધિને…
