નવારતનપર ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો: સરપંચ ગૌતમ બારૈયાની ખુરશી અકબંધ, વિરોધીઓ નિષ્ફળ
અવિશ્વાસની દરખાસ્ત નિષ્ફળ જતાની સાથે જ સરપંચ ગૌતમ બારૈયાના વિરોધીઓના ચહેરા ઢીલાઢફ થઈ ગયા ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આજે અંત આવ્યો છે. સરપંચ ગૌતમ બારૈયા સામે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તનો ખરાખરીના જંગમાં ફિયાસ્કો થયો છે. ઉપસરપંચ ધર્મેશ બારૈયાની આગેવાનીમાં જે સભ્યોએ બળવો કર્યો…
