શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી પ્રસન્નતા વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા
વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા અભિવાદન મૂકેશ પંડિત, જાળિયા રવિવાર તા.૯-૨-૨૦૨૫ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ સાથે રહેલ શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ પ્રસન્નતા વ્યક્ત કરી છે. વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. ગોહિલવાડનાં જાણીતાં શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાત કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ લીધી છે. તેઓએ આશ્રમમાં અલગ અનુભૂતિનાં વાતાવરણનો…
