આદિત્યાણાથી પોરબંદર અપડાઉન કરતી બે યુવતી પર બે શખ્સોનો હુમલો
હુમલો કરનાર પણ આદિત્યાણા ગામના અને બંને યુવતીઓ સાથે બસમાં અપડાઉન કરતા હતા રાહુલ અને નિખિલ નામના બંને શખ્સ છેલ્લા ઘણા સમયથી યુવતીઓ સાથે વિચિત્ર હરકતો કરી રહ્યા હતા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો: ફરિયાદની ગંભીરતાને લઈને ડીવાયએસપી ઋતુ રાબા પાસે તપાસ પોરબંદરછેલ્લા ઘણા સમયથી પીછો કરી રહેલા આદિત્યાણાના બે શખ્સોએ પોતાના જ ગામની…
