ભાવનગર અને વેરાવળથી ચાલતી “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે
ભાવનગર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ અને ભાવનગર મંડળના વેરાવળ સ્ટેશનથી ચાલવા વાળી “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનોમાં અસ્થાયી રૂપથી એર-કન્ડિશન્ડ અને સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ વિગતવાર વિગતો નીચે મુજબ છેઃ
