“હાલ રમજાન મહિનો ચાલે છે ફટાકડા ફોડવાનું બંધ કરો” તેમ કહીને હવેલીને તાળું મારવાનું કહ્યું: ખંભાળિયામાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી
– સામ સામે સાત વિરુદ્ધ ફરિયાદ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં દ્વારકા ગેઈટ નજીક આવેલી એક હવેલી પાસે ગતરાત્રે ફટાકડા ફોડવા બાબતે યુવાનોના બે જૂથો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં સામસામા પક્ષે કુલ સાત સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણની પોલીસમાં જાહેર…
