Headlines

અવસાન નોંધ 


જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૬

જામ ખંભાળિયા: સ્વ. હર્ષદરાય મણિલાલ મલકાનના ધર્મપત્ની ગં.સ્વ. રેખાબેન (ઉ.વ. 75)તે મયુરભાઈ (એડવોકેટ), હસ્મિતા જીતેન્દ્રભાઈ જનાણી (જામનગર), બીન્નીબેન નિમેષકુમાર ધ્રુવ (જામનગર) તથા ડિમ્પલબેન રાકેશભાઇ કગરાણા (માંગરોળ) ના માતુશ્રી તથા જયના દાદીમાં તા. 5 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર તા. 7 ના રોજ સાંજે 5 થી 5.30 ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *