પોરબંદરમાં રિક્ષામાંથી મહિલાના સોનાના ઘરેણાની ચોરી કરનાર શખ્સ ઝડપાયો કીર્તિમંદીર, કમલાબાગ તથા મધ્યપ્રદેશ રતલામ માણક ચોક પોલીસના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી પોરબંદર એલ.સી.બી. રૂપિયા 53 હજારની કિંમતના પાઉન્ડ અને રૂ 4.18 લાખની કિંમતના સોનાના ચેન સહિત આરોપીને દબોચી લેવાયો આરોપીએ ચોરી કરી ત્યારે પોતે તથા પોતાની પત્ની રેખા તથા પોતાના […]
