મૂકેશ પંડિત, સણોસરા લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓનો દીક્ષાંત- શુભેચ્છા કાર્યક્રમ ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના અધ્યક્ષ પદે યોજાયો. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અરુણભાઈ દવે, લોકભારતી યુનિવર્સિટીના કુલપતિ શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, ટ્રસ્ટી શ્રી રામચંદ્રભાઇ પંચોળી, નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિ સહિતના વિવિધ વિભાગના વિભાગીય હોદ્દેદારો હાજર રહ્યા હતા.આચાર્યશ્રી જગદીગિરિ ગોસાઈએ કાર્યક્રમની આવકાર ભૂમિકા રજૂ કરી […]
Month: April 2025
દ્વારકાની ગોમતી નદીમાં બે યાત્રિક યુવાનો ડૂબ્યા
– સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક પાણીમાં કૂદીને ડૂબતા યુવાનોને બચાવ્યા – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુ ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા હોય છે. ત્યારે પવિત્ર ગોમતી નદીમાં સ્નાન પણ કરતા હોય છે. પરંતુ ગોમતી નદી દરિયા સાથે સંકળાયેલ હોય, ગોમતી નદી અંદર દરિયાનો પાણીનો પ્રવાહ ખૂબ […]
ખંભાળિયામાંથી ઝડપાયો નકલી સી.આઈ.ડી. ઓફિસર: કાર, દારૂ સહિત 11.15 લાખના મુદ્દામાલ સાથે કોઠ-ગાંગડના બે ઝબ્બે
– હાઈવે પર ટ્રાફિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન લાલ લાઈટવાળી કાર સાથે નકલી અધિકારી ઝબ્બે – Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૩૫ ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર આજરોજ ચઢતા પહોરે ટ્રાફિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી લાલ લાઈટવાળી સ્કોર્પિયો મોટરકારમાંથી નકલી સી.આઈ.ડી. અધિકારી તેમજ અન્ય એક શખ્સને ઝડપી લેવામાં આવ્યા હતા. […]
ખંભાળિયા: ભરણપોષણ કેસના આરોપીને ઝડપી લેવાયો
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫ ખંભાળિયાની વ્રજધામ સોસાયટી વિસ્તારમાં રહેતા સાગર દિલીપભાઈ બલભદ્ર નામના 37 વર્ષના યુવાન સામે અગાઉ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અંગેનો કેસ થયેલ હોય અને આ કેસ ચાલી જતા ગત તારીખ 20 ફેબ્રુઆરી 2025 ના રોજ નામદાર અદાલતે આરોપીને 160 દિવસની સાદી કેદ તેમજ 64 હજાર રૂપિયા અરજદારને જેલ ઓથોરિટીને […]
વીજશોક લાગતા કલ્યાણપુરના વૃદ્ધનું અપમૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના કનકપર માળી ગામે રહેતા વેજાણંદભાઈ નાથાભાઈ ગામડા નામના 64 વર્ષના વૃધ્ધ ગત તારીખ 17 ના રોજ તેમની વાડીએ પાણીના બોરની ઇલેક્ટ્રિક્ટ મોટર ચાલુ કરવા જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર ભરતભાઈ વેજાણંદભાઈ ગામડાએ […]
કલ્યાણપુરના ગુરગઢ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ: પાંચ સામે ગુનો
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે આજથી આશરે છ વર્ષ પૂર્વે એક આસામીના ઘરે લગ્ન પ્રસંગ હોય, અહીં પરિવારજનો, વિગેરે દ્વારા બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરી, ખુશી મનાવતા આ સંદર્ભે પોલીસ દ્વારા પાંચ આસામીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે […]
મીઠાપુરના યુવાન સાથે ઓનલાઈન ફ્રોડ કરનારા મુંબઈના શખ્સને દબોચી લેવાયો
– સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા દોઢ લાખના મુદ્દામાલ સાથે એરોલીના શખ્સની અટકાયત – Kunjan Radiya, જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં રહેતા જીવણભા કેર નામના એક યુવાનને ગત તારીખ 5 ફેબ્રુઆરી 2025 ના રોજ વોટ્સએપમાં ચોક્કસ નામની .એપીકે ફાઇલ આવતા આ ફાઈલના કારણે મોબાઈલ એક્સપ્રેસ મેળવીને અજાણ્યા શખ્સોએ તેમના બેન્ક ઓફ […]
ભાણવડના ભેનકવડમાં ચડી આવ્યો મગર : રેસ્ક્યુ કરાયું
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫ ભાણવડના વર્તું -2 નજીકના ભેનકવડ ગામમાં ગુરુવારે એક મગર ચડી આવ્યો હતો. આ અંગેની જાણ ગ્રામજનોને થતા આ મગરને જોવા માટે લોકોના ટોળે-ટોળા એકઠા થયા હતા. ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના ફોરેસ્ટર ખીમભાઈ ચાવડા અને એનિમલ લવર્સ ગ્રુપના રેસ્ક્યુઅર તુરંત […]
નવારતનપરની છાત્રાનો સ્માર્ટ ફોન દ્વારકામાં ગૂમ થતા “ધ ગ્રેટ વર્લ્ડ “ના પ્રયત્નોથી પરત મળ્યો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫ ભાવનગર તાલુકાના નવા રતનપરથી દેવભૂમિ દ્વારકાની યાત્રાએ આવેલ થોડા દિવસ પૂર્વે આવેલી એક વિદ્યાર્થિનીનો મોબાઈલ માર્ગમાં પડી ગયો હતો જેની લાંબી શોધખોળના અંતે પણ આ ફોન ન મળતા આખરે તેણીએ ડિઝિટલ પ્લેટફોર્મ “ધ ગ્રેટ વર્ડ”ની સંપર્ક કર્યો હતો. દ્વારકા – ગોપી […]
ભાવનગરમાં આજે આંબેડકર જયંતિ સંદર્ભે ભાજપનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન
હરેશ પરમાર, ભાવનગર ગુજરાત પ્રદેશ ભાજપ ની સૂચના મુજબ “ભારત રત્ન બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજી સન્માન અભિયાન અંતર્ગત ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” નું આયોજન આજે કરવામાં આવેલ છે. જેના મુખ્ય વક્તા સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ચંદ્રશેખરભાઇ દવે અને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના […]
