Sunday July 27, 2025

નેશનલ હેરાલ્ડ કેસમાં પાંચ હજાર કરોડના ભ્રષ્ટાચારના વિરોધમાં ભાવનગર ભાજપે સુત્રોચાર અને પૂતળાં દહન કરીને વિરોધ કર્યો

. ૧૫ એપ્રિલ ૨૦૨૫ ના રોજ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ‘નેશનલ હેરાલ્ડ’ કેસના સંદર્ભમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સેમ પિત્રોડા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. પાંચ હજાર કરોડના કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા તા. ૧૭-૦૪-૨૦૨૫ અનેગુરુવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ઘોઘાચોક ખાતે હાથમાં ફ્લાયકાર્ડ પકડીને સુત્રોચાર કરીને, તેમજ પૂતળાદહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ, […]

હક્ક જ્ઞાપન તથા કાયમી મનાઈ હુકમનો દાવો ફગાવતી ખંભાળિયાની સિવિલ અદાલત

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫        જામનગર જિલ્લાના નાઘેડી વિસ્તારના રહીશ લાખાભાઈ વીરાભાઈ ઔદિચ્યએ મુંબઈના રહીશ શાહ નેમચંદ લાધાભાઈ ગંઢકાના વારસો જ્યોત્સનાબેન વિગેરે સામે ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ મુકામે ચોક્કસ રેવન્યુ સર્વે નંબરની ખેતીની જમીન સંદર્ભે ખંભાળિયાના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં વર્ષ 2012 માં દાવો દાખલ કર્યો હતો. આ કેસમાં નામદાર કોર્ટમાં […]

ટાવરનું કામ અટકાવવા કોલવા ગામે યુવાનો પર હુમલો: પાંચ સામે રાયોટિંગ હેઠળ ગુનો

       કુંજન રાડિયા, જામ ખંભાળિયા ખંભાળિયા તાલુકાના કોલવા રહેતા વિશાલભાઈ નારણભાઈ કરમુર નામના 24 વર્ષના યુવાનના ભાઈ સાગરભાઈ ગુરુવારે સવારના સમયે કોલવા ગામની સરકારી ખરાબાની જમીન પર પાવરિકા કંપનીનું ટાવર બનાવવા માટે ખાડાનું કામ કરવા માટે જે.સી.બી. લઈને ગયા હતા. ત્યારે આ કામ અટકાવવાના ઇરાદે ગોવિંદ મારખી કરમુર, લખમણ મારખી કરમુર, મેરામણ મારખી […]

ભાવનગરમાં વિશ્વ હિમોફિલિયા દિવસે રેડક્રોસ દ્વારા 200 દર્દીઓને 3,85,715 યુનિટ ફેક્ટર વિનામૂલ્યે અપાયા

સુમિત ઠક્કર, ભાવનગર રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા હિમોફિલિયા સોસાયટી ભાવનગરના સહકારથી ચલાવાઈ રહ્યું છે હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટર જ્યાં સેવાઓ વિનામૂલ્યે આપવા માં આવે છે 17 એપ્રિલ એટલે ઇન્ટરનેશનલ હિમોફિલિયા ડે ની ઉજવણી સમગ્ર વિશ્વ માં થાય છે ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર છેલ્લા 3 વર્ષ થી હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટર ચલાવી ને ભાવનગર જિલ્લા ના 200 […]

“ગુજરાત સમાચાર”ના ડિરેક્ટર સ્મૃતિબેન શાહને પરિમલ નથવાણી દ્વારા શ્રધ્ધાસુમન

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫       પ્રથમ હરોળના ગુજરાતી અખબાર “ગુજરાત સમાચાર”ના ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઈ શાહનું ગઈકાલે ગુરુવારે મોડી સાંજે નિધન તથા પત્રકારત્વની દુનિયામાં એક ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ગુજરાતી અખબારી જગતના વિરલ સંચાલક અને નારી પ્રતિભા શ્રીમતી સ્મૃતિબેન શાહનું અવસાન થતાં અનેક વિતરકો, એજન્ટો તેમજ પત્રકારોએ પોતાના પરનું […]

“ગુજરાત સમાચાર”ના ડિરેક્ટર સ્મૃતિબેન શાહને સાંસદ પરિમલ નથવાણી દ્વારા શ્રધ્ધાસુમન

Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫       પ્રથમ હરોળના ગુજરાતી અખબાર “ગુજરાત સમાચાર”ના ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઈ શાહનું ગઈકાલે ગુરુવારે મોડી સાંજે નિધન તથા પત્રકારત્વની દુનિયામાં એક ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ગુજરાતી અખબારી જગતના વિરલ સંચાલક અને નારી પ્રતિભા શ્રીમતી સ્મૃતિબેન શાહનું અવસાન થતાં અનેક વિતરકો, એજન્ટો તેમજ પત્રકારોએ પોતાના પરનું […]

ત્રણ ચોપડી ભણેલા નકલી એસઓજી પોલીસ અધિકારી સબીર હારુને લોકો પાસેથી લાખો ખંખેર્યા: ધરપકડ

સલાયાના ત્રણ ચોપડી પાસ ભેજાબાજે આચરી નવતર ઠગાઈ: ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, અનેક પાસેથી નાણાં ખંખેર્યા – સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અટકાયત: ત્રણ સીમકાર્ડ કબજે – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક માછીમાર શખ્સ દ્વારા જુદા જુદા દુકાનદારો, વેપારીઓને ફોન કરી અને પોતાને પોલીસની […]

ભોપલકા ગામે વૃદ્ધની ઘાતકી હત્યા પ્રકરણમાં બે મહિલાઓ સહિત ચારની ધરપકડ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામે રહેતા દેવરામભાઈ વાલાભાઈ સોનગરા નામના આશરે 60 વર્ષના સતવારા વૃદ્ધની ગત તા. 15 ના રોજ લાકડીના ઘા મારી, ઘાતકી હત્યા નીપજાવવા બદલ મૃતકના પુત્ર દ્વારા આ જ વિસ્તારમાં રહેતા રમેશભાઈ દામજીભાઈ રાઠોડ, સામુબેન રમેશભાઈ રાઠોડ, જયસુખ ટપુભાઈ રાઠોડ અને રમીલાબેન જયસુખ રાઠોડ સામે […]

ભાવનગરમાં સીદસર રોડ પર કાઠીયાવાડી સ્વાદના માણીગરો માટે નવું ફૂડ સ્ટેશન “બાપાનો થાળ”

કોઈ જ નુકસાનકારક મસાલા વગર લોકોને મળશે શુદ્ધ સાત્વિક અસલ કાઠીયાવાડી ભોજન પ્રકાશ જાની ભાવનગરભાવનગરના સીદસર રોડ પર આવેલ હિલપાર્કમાં જાણીતા સામાજિક યુવા અગ્રણી પ્રકાશભાઈ જાનીના નવા વેન્ચર “બાપાનો થાળ”નો રામનવમીના રોજ પ્રારંભ થયો હતો. “બાપાનો થાળ” એક એવી હોટલ છે અથવા તો એક એવું ફૂડ સ્ટેશન છે કે જે સ્વાદના શોખીનોને એક અનોખી દુનિયામાં […]

મંગલ પરિણય: નવા રતનપર : કંટારીયા પરિવાર : ચિ. ઋત્વિક કુમાર @ ચિ શીતલ ગૌરી

નવારતનપર, તા.17 નવારતનપર નિવાસી નાનુભાઈ સુખાભાઈ કંટારીયાના પુત્ર દિનેશભાઈ કંટારીયા (બ્રાન્ચ પોસ્ટ માસ્તર)ના પુત્ર ઋત્વિક કંટારીયાના શુભ લગ્ન 18ના રોજ નિર્ધારેલ છે. અ. સૌ. હંસાબેન દિનેશભાઈ કંટારિયાના પુત્ર ઋત્વિકના લગ્ન ગૌશાળા નિવાસી ગવુબેન રામજીભાઈ જેઠવાની સુપુત્રી શીતલ ગૌરી સાથે સપ્તપદીની વિધિ સાથે પરંપરાગત રીતે ઘોઘા રોડ ગૌશાળા પ્લોટ નંબર 108, ભાવનગર ખાતે થશે. ચિ. ઋત્વિકને […]

Back to Top