Headlines

ભાણવડમાં શિવ બળદ આશ્રમની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫           ભાણવડ ખાતે છેલ્લા આશરે દોઢ દાયકાથી અબોલ જીવોની સેવા માટે કાર્યરત એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ ખૂબ પ્રશંસનીય બની રહી છે. ત્યારે આ સંસ્થા દ્વારા છેલ્લા બે વર્ષથી લાખાણી પરિવારના સહયોગથી સેવા અર્થે ઉપયોગ માટે પ્રાપ્ત થયેલી જગ્યા પર શિવ બળદ આશ્રમ શરૂ…

Read More

કલ્યાણપુર પંથકમાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ

– જિલ્લામાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં સૌપ્રથમ વખત સજાનો હુકમ –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧- ૦૨- ૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર મોહમ્મદ સોહેલ ઝાકીરહુસેન મેમણ તથા તેમની ટીમ દ્વારા ગત તારીખ 8 માર્ચ 2020 ના રોજ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેમત રામદે…

Read More

સગીરાના અપહરણના કેસમાં રાજકોટના શખ્સને 7 વર્ષની કેદ ફટકારતી ખંભાળિયા સ્પેશિયલ પોકસો કોર્ટ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫          રાજકોટ તાલુકાના સાપર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રહીશ જયદીપ કાનાભાઈ ભેડા નામના શખ્સ દ્વારા થોડા સમય પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, અને તેણીના માતા-પિતાના કાયદેસરના વાલીપણામાંથી મોટરકાર મારફતે અપહરણ કરીને…

Read More

ગુજરાતમાં વર્ષ-2025 દરમ્યાન 30 IAS અધિકારીઓ ઉપલબ્ધ થશે : મંત્રી ઋષિકેશ પટેલ

– રાજ્યમાં IAS અધિકારીનું મંજુર મહેકમ 313 જેમાં 14 અધિકારી હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર –  જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)  ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરી કાળ દરમિયાન તા.  31-12-2024ની સ્થિતિએ રાજ્યમાં IAS અધિકારીઓની કુલ મંજૂર અને ખાલી જગ્યાઓ તેમજ સેન્ટ્રલ ડેપ્યુટેશનની સ્થિતિ સંદર્ભે પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં IAS…

Read More

ભાવનગરમાં જલારામ બાપાની ૧૪૪મી પુણ્યતિથિ નિમિત્તે આનંદનગર ખાતે ધૂન ભજન, ભોજન પ્રસાદ ,રક્તદાન શિબિર અને આરોગ્ય તપાસ યોજાશે

ભાવનગર સમગ્ર વિશ્વ માં પૂ જલારામ બાપા ની 144 મી પુણ્ય તિથિ આગામી તા.23 ફેબ્રુઆરી ને રવિવાર ના રોજ હોય જે નિમિતે ઠેર ઠેર પૂ.જલારામ બાપા ના જીવન મંત્ર સમાન ભજન ધૂન અને મહાપ્રસાદ નું આયોજન સાથે જનસેવા ના કાર્યો નું આયોજન કરવા માં આવેલ છે. ભાવનગર ખાતે જલારામ મંદિર આનંદનગર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો…

Read More

મહાકુંભ મેળાના યાત્રાળુઓ માટે પશ્ચિમ રેલવેએ ખાસ ટ્રેનો ચલાવી

પશ્ચિમ રેલવેના વિવિધ સ્ટેશનો પરથી 1.65 લાખથી વધુ યાત્રાળુઓએ કુંભ સ્પેશિયલ ટ્રેનો દ્વારા મુસાફરી કરી મહાકુંભ મેળામાં ભેગા થતા યાત્રાળુઓ અને ભક્તોની યાત્રાને સુખદ અને આધ્યાત્મિક અનુભવ બનાવવામાં ભારતીય રેલ્વે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કુંભ મેળામાં હાજરી આપવા માટે આવતા યાત્રાળુઓના આ વિશાળ ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્ટેશનો જેમ…

Read More

ભાવનગર શહેર ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ ૨૦૨૫- ૨૬ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું.

પ્રદેશ ભાજપ સીએ સેલના કન્વીનર નરેશભાઈ કેલાએ ગોષ્ઠીસહ માર્ગદર્શન આપ્યું. હરેશ પરમાર, ભાવનગર તારીખ ૨૧-૦૨-૨૦૨૫ અને શુક્રવારે સાંજના ૬-૩૦ કલાકે મેઘાણી હોલ ખાતે ભાવનગર શહેર ભાજપ સંગઠન અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાએલ, જેમાં પ્રદેશ ભાજપ સીએ સેલના કન્વીનર નરેશભાઈ કેલાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમને રજુ કરેલ ૨૦૨૫-…

Read More

જીયુવીએનએલ (GEB) વિજિલન્સ ભાવનગરમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ ગોહિલનો આજે જન્મ દિવસ

ભાવનગર જીયુવીએનએલ (GEB) વિજિલન્સ ભાવનગર ખાતે આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર તરીખે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ જે. ગોહિલ નો આજે શુભ જન્મ દિવસ છે. જીઇબી વિજિલન્સ વિભાગમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ જસુભા ગોહિલ નો આજે ૨૩ મી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ૫૨ મો જન્મદિવસ છે. તેવો ભાવનગર રાજ્યના પૂર્વ લશ્કરી કમાન્ડર અને ભાવેણાનું…

Read More

ગણેશ શાળા ટીમાણામાં વિશ્વ માતૃભાષા દિવસ તેમજ માતૃ પિતૃ પૂજન કાર્યક્ર્મ ઉજવાયો

હરેશ જોષી, ટીમાણાતળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભાષા વિદ્વાનો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું તેમજ માતૃ પિતૃ પૂજન કાર્યક્ર્મ ઉજવાયો જેમાં બાળકોએ પોતાના માતા પિતાની પૂજન વિધિ કરેલ, સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

Read More