Headlines

સલાયામાં આપનું ઝાડું ફરી વળ્યું: પ્રથમ વખત મજબૂત વિપક્ષ તરીકે ઉભર્યું 

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫           દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામની નગરપાલિકાની તાજેતરમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 13 ઉમેદવારો વિજેતા બન્યા છે. ત્યારે ભાજપનું અને એ.આઈ.એમ.આઈ.એમ.નું પણ ખાતું પણ ખૂલ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સલાયાના વોર્ડ નંબર એકને ભાજપનો ગઢ ગણાય છે. ત્યાં હિન્દુ વિસ્તાર વધારે છે…

Read More

ભાણવડના ત્રિવેણી નદી કાંઠાના વાડી વિસ્તારમાં ચડી આવ્યો બાળ મગર : એનિમલ લવર્સ અને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫         ભાણવડના ત્રિવેણી નદી કાંઠે રાણપરડા પાટિયા નજીક એક વાડીમાં રાત્રીના સમયે એક મગરનું ત્રણ ફૂટ જેટલું નાનું બચ્ચું આવી જતા તે જોઈ વાડી માલિક ખૂબ અચંબિત થઈ ગયા હોય. આ પછી તેઓએ ભાણવડના પશુ સંરક્ષક અશોકભાઈ ભટ્ટને જાણ કરતા તુરંત સ્થળ પર એનિમલ લવર્સના રેસક્યુઅર અને વન…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા : મામતોરા

મધુબેન (ઉ.વ. ૬૨) જામ ખંભાળિયા: મુકેશભાઈ મથુરાદાસ મામતોરા (ઉત્સવ સિલેકશન વારા) ના ધર્મપત્ની મધુબેન (ઉ.વ. ૬૨) તે હિરેનભાઈ, મિરાબેન માનસેતા તેમજ તૃપ્તિબેન મદલાણીના માતુશ્રી તથા નિરૂભાઈ (આનંદ ડ્રેપર્સ)ના નાનાભાઈના પત્ની અને સ્વ. ભીખાલાલ નાથાલાલ સચદેવ (લાલપુર વાળા)ના પુત્રી તા. ૧૯ ના રોજ અવસાન પામ્યા છે.       તેમની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી ગુરૂવાર તા….

Read More

રામકથા જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી – મોરારિબાપુ

નારાયણ સરોવરમાં રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લેતાં ભાવિકો નારાયણ સરોવર, બુધવાર તા.૧૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) તીર્થસ્થાન નારાયણ સરોવરમાં ભાવિકો રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લઈ રહ્યાં છે. શ્રી મોરારિબાપુએ કથાગાન કરતાં મહિમા સમજાવતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી. રાષ્ટ્રનાં પશ્ચિમ છેડે કચ્છમાં તીર્થસ્થાન નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને…

Read More

કેશોદ ગામે 90 ફૂટ ઊંડા કૂવામાં પડેલી બિલાડીને એનિમલ કેર સંસ્થાએ જીવતદાન આપ્યું

કૂવામાં સાત દિવસથી એક બિલાડી પડી હોવા અંગેની જાણ સ્થાનિક ખેડૂત દ્વારા પશુ સેવા સંસ્થાને કરવામાં આવી હતી જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫      ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે 90 ફૂટ ઊંડા એક કૂવામાં છેલ્લા સાત દિવસથી એક બિલાડી પડી હોવા અંગેની જાણ સ્થાનિક ખેડૂત દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં…

Read More

કોસંબા સામુહિક દુષ્કર્મ કેસમાં પીડિતા-પરિવારને માત્ર ૧૩૦ દિવસમાં ન્યાય મળ્યો

ગાંધીનગર સુરત ગ્રામ્યના ૬૯ પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશંસનિય કામગીરી બદલ રૂ.૪.૮૫ લાખ રોકડ રકમ પ્રોત્સાહક ઇનામરૂપે અપાશે: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયમાત્ર ૧૫ જ દિવસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કરી દેવામાં આવી હતીસુરત ગ્રામ્યના કોસંબા વિસ્તારમાં સગીરા પર સામુહિક દુષ્કર્મના ગુનામાં આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કડક સજા અપાવી પીડિતા અને તેના પરિવારને ઝડપી ન્યાય અપાવવામાં પોલીસને…

Read More

વિદેશી દારૂના વેપલા સાથે સંડોવાયેલા દ્વારકાના બે શખ્સોને પાસા તળે ધકેલાયા

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં કાયદાનું અવારનવાર ઉલ્લંઘન કરતા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દ્વારકા વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ કરાવતા શખ્સો અંગેની માહિતી એકત્ર કરી અને અસરકારકતાપૂર્વક…

Read More

ખંભાળિયામાં રવિવારે સેવાકુંજ હવેલીના ઉપક્રમે રસીયાની રમઝટ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫         ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી શ્રી સેવાકુંજ હવેલીના ઉપક્રમે પૂજ્ય ગોસ્વામી શ્રી માધવી વહુજી યશોદાનંદજી મહારાજશ્રીના સાનિધ્યમાં ચિ. ગોસ્વામી શ્રી વલ્લભનાથજી (નુપુરબાવા)ના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આગામી રવિવાર તા. 23 ફેબ્રુઆરીના રોજ રસીયાનું આયોજન કરવામાં આવ્યું છે.         અત્રે નગર ગેઈટ પાસે આવેલી શેઠ…

Read More

ભાણવડના રાણપર ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. શક્તિરાજસિંહ જાડેજા તેમજ સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાણપર ગામે વિદેશી દારૂ અંગેનો દરોડો પાડવામાં આવ્યો હતો.       આ પ્રકરણમાં રૂપિયા 46,800 ની કિંમતની જુદી જુદી બ્રાન્ડની 72 બોટલ…

Read More

વિદેશી દારૂના વેપલા સાથે સંડોવાયેલા દ્વારકાના બે શખ્સોને પાસા તળે ધકેલાયા

Crime Report જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં કાયદાનું અવારનવાર ઉલ્લંઘન કરતા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દ્વારકા વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ કરાવતા શખ્સો અંગેની માહિતી એકત્ર કરી…

Read More