પોરબંદરમાં કલાનો મધુર કલરવ: ‘મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન’ દ્વારા ભવ્ય ચિત્ર પ્રદર્શનનું આયોજન
કલેક્ટર એસ.ડી. ધાનાણીના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકાયું; ૨૧ ફેબ્રુઆરી સુધી કલારસિકો માણી શકશે કલાના વિવિધ રંગો ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર કલાનગરી પોરબંદરમાં ચિત્રકલાના વિકાસ અને પ્રોત્સાહન માટે સમયાંતરે અનેકવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. આ પરંપરાને વેગ આપતા, અમદાવાદની કલા સંસ્થા ‘મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન’ દ્વારા પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ભવ્ય ચિત્ર…
