રાણાવાવ પોલીસની સરાહનીય કામગીરી: રસ્તે ભુલા પડેલા વૃદ્ધને ગણતરીના કલાકોમાં પરિવાર સાથે મિલાવ્યા
ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવ, પોરબંદર પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાવાદી અભિગમનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. રાણાવાવ પોલીસે રસ્તો ભુલી ગયેલા એક 60 વર્ષીય વૃદ્ધને ગણતરીના કલાકોમાં શોધી કાઢી, હેમખેમ તેમના પરિવાર સાથે મિલન કરાવી પોલીસની સજાગતા અને સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ…
