Headlines

ગુજરાતમાં દારૂ ઘુસાડીને વેપાર કરતા આર્મી જવાનો: પોલીસે રજા ઉપર આવતા આર્મી જવાનો ઉપર નજર રાખવાની જરૂર

પહેલી ધારની વાત – નારન બારૈયા સાહેબ, દુનિયામાં બે જ ચીજો એવી છે જેની વ્યાખ્યા ક્યારેય કોઈનાથી થઈ શકી નથી; એક સ્ત્રીનું મન અને બીજું આલ્કોહોલનું પ્રવાહી! આ બંને એવા પદાર્થો છે કે એના સંપર્કમાં આવનાર ભલભલા મોટા તત્વજ્ઞાનીઓની બુદ્ધિ પણ ઘાસ ચરવા ચાલી જાય છે. આજકાલ આપણા દેશમાં મેડિકલ સાયન્સ અને વૈજ્ઞાનિકો રાત-દિવસ એક…

Read More

પોરબંદરમાં મહેર શક્તિ સેના દ્વારા સરહદ પર ફરજ બજાવતા જવાનો માટે રાખડીઓ મોકલાઈ

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક સમાન રાખડીઓ સરહદો પર મોકલીને સૈનિકોના દીર્ઘાયુની કામના કરાઈ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર સ્થિત સામાજિક કાર્યરત સંસ્થા મહેર શક્તિ સેના દ્વારા આજરોજ દર વર્ષની જેમ સંસ્થાના સક્રિય કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓ દેશની વિવિધ સરહદો પર મોકલવામાં આવી છે. ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એવી આ રાખડીઓ…

Read More

નવારતનપર ગામમાં પાણીની ગંભીર સમસ્યા: જિલ્લા પંચાયતના કોન્ટ્રાક્ટરની મનમાનીથી આખું ગામ ત્રાહિમામ​લાખો રૂપિયાનો રોડ બનાવવાની ઘેલછામાં કરોડોની પાઇપલાઇન તોડી નંખાતા દસ દિવસથી ગ્રામજનો પાણી વગર વલખા મારવા મજબૂર

નવારતનપર ગામમાં પાણીની ગંભીર સમસ્યા: જિલ્લા પંચાયતના કોન્ટ્રાક્ટરની મનમાનીથી આખું ગામ ત્રાહિમામ​લાખો રૂપિયાનો રોડ બનાવવાની ઘેલછામાં કરોડોની પાઇપલાઇન તોડી નંખાતા દસ દિવસથી ગ્રામજનો પાણી વગર વલખા મારવા મજબૂર નારન બારૈયા, ધ ગ્રેટ વર્લ્ડ (કર્ટસી: બુબુ વર્લ્ડ)​ભાવનગર જિલ્લાના નવારતનપર ગામે હાલમાં જ વિકાસના નામે સવાર થયેલા વિનાશ અને વહીવટી બેદરકારીનું એક મોટું ચિત્ર સામે આવ્યું છે….

Read More

પોરબંદરમાં બોગસ ડૉક્ટર ઝડપાયો: SOG દ્વારા ડૉક્ટરી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા નીરવ રાવલ સામે કાર્યવાહી

ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદર જિલ્લામાં માનવજિંદગી જોખમાય તે રીતે કોઈપણ જાતની લાયકાત કે ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટરોને શોધી કાઢી તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્પેશલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પોરબંદરના જ્યુબેલી બોખીરા રોડ પર આવેલા તિરૂપતી બાલાજી મંદિર સામે શ્યામા ક્લિનિક નામથી કોઈપણ જાતની…

Read More

ભાવનગરમાં ભારે વરસાદ વચ્ચે કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌસેવા અને માનવસેવા અભિયાન

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના છેવાડાના વિસ્તારો તેમજ ઝૂંપડપટ્ટીઓમાં રહેતા તદ્દન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ગૌસેવા, માનવસેવા અને જીવદયાના ધ્યેય સાથે સતત કાર્યરત સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવા અર્થે વિશેષ અભિયાન હાથ ધરવામાં…

Read More