Headlines

ભાવનગર જિલ્લાના 3 નાયબ મામલતદારોની આંતર જિલ્લા ફેરબદલ: મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યના 80 અધિકારીઓની અદલ બદલ

​ ​જિલ્લાના અનુભવી અધિકારીઓની અન્યત્ર બદલી, જ્યારે રાજ્યભરના 80 કર્મચારીઓ પ્રભાવિત ​ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી જરૂરિયાતોને ધ્યાને રાખીને રાજ્યભરમાં નાયબ મામલતદાર વર્ગ-3 ના કર્મચારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે. સચિવાલય, ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત હુકમ મુજબ સમગ્ર રાજ્યના કુલ 80 નાયબ મામલતદારોની બદલીના આદેશો આપવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં ભાવનગર…

Read More

ખંભાળિયા નજીક બુલેટની મોટરસાયકલ સાથે ટક્કર: યુવાનનું કરુણ મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬ – કપડાની ખરીદી કરવા જતા યુવાનને કાળનો ભેટો –       ખંભાળિયા નજીકના સલાયા માર્ગે એક મોટરસાયકલ પર બેસીને કપડાની ખરીદી કરવા જઈ રહેલા એક બે મિત્રોના મોટરસાયકલ સાથે એક બુલેટના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા સલાયાના યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેના મિત્રને ઈજાઓ થવા પામી હતી.    …

Read More

ખંભાળિયાની શક્તિનગર ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન નકુમનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬ જન્મદિન શુભેચ્છા  ખંભાળિયાની શક્તિનગર ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન નકુમનો આજે જન્મદિવસ        ખંભાળિયા નજીક આવેલા મહત્વના એવા શક્તિનગર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પૂનમબેન મયુરભાઈ નકુમનો આજે જન્મદિવસ છે. તારીખ 20-03-1992 ના રોજ જન્મેલા પૂનમબેન આજે 33 વર્ષ પૂર્ણ કરી 34 માં વર્ષમાં પ્રવેશ કરે છે. ગ્રામ પંચાયત વિસ્તારના પ્રશ્નોના…

Read More

દ્વારકામાં ઝડપાયેલા ગૌમાંસના પ્રકરણમાં ખંભાળિયાના બે શખ્સો ઝબ્બે

– ઘટના સ્થળે પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાવાયું – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬      યાત્રાધામ દ્વારકામાં આજથી આશરે દોઢ માસ પૂર્વે ઝડપાયેલા ગૌમાંસના પ્રકરણમાં પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કર્યા બાદ ખંભાળિયાના વધુ બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ પ્રકરણમાં પોલીસે ઘટના સ્થળે આરોપીઓ સાથે રીકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું.        સમગ્ર દ્વારકા…

Read More

દ્વારકાના મારામારી પ્રકરણમાં આરોપીઓને એક વર્ષની કેદ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬       દ્વારકા વિસ્તારમાં રહેતા એક આસામીના ઘરે ગત તા. 13 મે 2015 ના દિને ધસી આવેલા આરોપી દેવજી ઉર્ફે દેવુભા વિરાભા માણેક અને બાલુભા ઉર્ફે બલીભા વિરાભા માણેક વિગેરેએ “તમે મારા દીકરા બલીને ગઈકાલે કેમ પોલીસમાં પકડાવી દીધેલ છે?” તેમ કહીને ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી. આ પછી આરોપીઓએ…

Read More

ખંભાળિયાના ભાતેલ ગામે વાડીમાં આગનું છમકલું

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના ભાતેલ રહેતા એક આસામીની વાડીમાં આજરોજ કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે અહીં રાખવામાં આવેલા કેટલાક પાકની જણસ તથા ટ્રેક્ટરમાં નુકસાની થવા પામી હતી.        આ ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનોએ…

Read More

ખંભાળિયાની રોઝેદાર બાળા રીફત

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬       ખંભાળિયામાં રહેતા ફારૂકભાઈ ડગારાની નવ વર્ષની પુત્રી રીફત ડગારાએ હાલ પવિત્ર રમજાન માસમાં 30 દિવસના રોજા રાખીને ખુદાની ઈબાદત કરી હતી.  _____________________________________________________________________________ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા

ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા – ધૂળનું સામ્રાજ્ય છવાયું: વાતાવરણ ઠંડુ બન્યું – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬      ખંભાળિયા પંથકમાં આજે હવામાન વિભાગની આગાહી મુજબ જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. સાથે કમોસમી વરસાદી છાંટાથી જનજીવન પ્રભાવિત બન્યું હતું.         ખંભાળિયા શહેર તથા તાલુકામાં આજે સવારથી ઉષ્ણતામાનનો પારો…

Read More

ભાવનગરમાં અશાંતધારા માં મંજૂરી માટે  SDMના ડ્રાઈવરે ૧૪ લાખનો સોદો કરી ૧૦ લાખ લીધાનો આક્ષેપ થી ચકચાર: ઓડિયો-વિડિયો વાયરલ થતા તપાસ શરૂ

ભાવનગરમાં અશાંતધારા માં મંજૂરી માટે  SDMના ડ્રાઈવરે ૧૪ લાખનો સોદો કરી ૧૦ લાખ લીધાનો આક્ષેપ થી ચકચાર: ઓડિયો-વિડિયો વાયરલ થતા તપાસ શરૂ વિપુલ હિરાણી  ભાવનગર  ભાવનગરશહેરમાં અશાંતધારા અમલી હોવા છતાં મિલકત સોદામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કેસન્ટ સર્કલ નજીક હરિયાળા પ્લોટ વિસ્તારમાં આવેલી કોમર્શિયલ મિલકતના તબદીલી સોદામાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ…

Read More

ભાવનગરમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો કલેક્ટર મનીષ બંસલનો નિર્દેશ

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૮ ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેકટરે જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. માર્ગ અકસ્માતોને અટકાવવા માટે ખાસ કરીને રોગ સાઈડમાં વાહન ચલાવનાર વાહનચાલકો સામે તાત્કાલિક અને કડક…

Read More