Headlines

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક હેકિં ગ કેસ: ‘મ્યુલ હન્ટ’માં વધુ ૪ આરોપીઓ જેલના સળિ યા પાછળ

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક સાથે થયેલી કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડીના કેસમાં ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા સાંપડી છે. પોલીસ દ્વારા તારીખ ૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ જારી કરવામાં આવેલી પ્રેસ નોટ અનુસાર, આ જટિલ તપાસમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦’ અંતર્ગત વધુ ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રેસ નોટમાં જણાવ્યા…

Read More

ખંભાળિયાની સરકારી હોસ્પિટલના ડૉ. ઉત્સવ પ ડિયા દ્વારા બાળકની સફળ સર્જરી- ગંભીર આંખની ઇજ ા બાદ 6 વર્ષના બાળકની આંખ બચાવવા સફળતા –

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૭-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામના 6 વર્ષીય મિલન ચૌહાણ નામના એક બાળકને થોડા સમય પૂર્વે રમતી વખતે આંખમાં લાકડી વાગતાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાના કારણે બાળકની જમણી આંખનો આગળનો ભાગ (કોર્નિયા) સંપૂર્ણપણે ચિરાઈ ગયો હતો. જેથી આંખમાંથી રક્તસ્રાવ થયો હતો અને આંખનું દેખાવું સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. આથી આ બાળકને…

Read More

નવા રતનપરમાં બહુ મોટું કૌભાંડ: સારા કોંક્રિટ રોડ પર બ્લોક નાખી પૈસા ખાઈ જનાર પૂર્વ સરપંચ ગૌતમ બારૈયા સામે રોષે ભરાયેલા ગામલોકોના પંચાયત ઓફિસે ઉમટ્યા ટોળા

બ્લોક રોડના કામમાં ભયંકર ગેરરીતિ: તપાસનો ગાળિયો કસાતા ગૌતમ બારૈયા સહિત પંચાયતના શંકાસ્પદ સભ્યોની મુશ્કેલીમાં વધારો ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં વિકાસના નામે આચરવામાં આવેલા એક બહુ મોટા કૌભાંડે ગામના રાજકારણને હચમચાવી દીધું છે. ગામના પૂર્વ સરપંચ ગૌતમ બારૈયાએ પોતાના કાર્યકાળ દરમિયાન જે રીતે સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો છે, તેનો ઘટસ્ફોટ થતા…

Read More

નવા રતનપરમાં વ્યાપક ભ્રષ્ટાચાર: સરપંચ ગૌતમ બારૈયાની મુશ્કેલીમાં વધારો, જેલના સળિયા પાછળ જવાની શક્યતા

નિયમો નેવે મૂકીને ખાનગી જમીન પર બ્લોક કામગીરી: અરજદારોના આક્ષેપો સાચા પડતા સરપંચની દાદાગીરી સામે રોષ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં વિકાસના કામોના નામે આચરવામાં આવેલા બહુ મોટા કૌભાંડે ગામના રાજકારણમાં ભારે ચકચાર જગાવી છે. સરપંચ ગૌતમ બારૈયા સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે કે તેમણે સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરી, સરકારી નિયમોને સદંતર…

Read More

દિલ્હીમાં કોળી સમાજના રાષ્ટ્રીય અધિવેશનમાં સામાજિક એકતા અને રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કોળી સમાજના રાષ્ટ્રપ્રેમને બિરદાવ્યો

સંગઠન અને જવાબદાર નેતૃત્વ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ પર ભાર ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય કોળી સમાજના ૧૨મા ભવ્ય અધિવેશનનું ગરિમામય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી સમાજના અગ્રણીઓ, યુવા સાથીઓ અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત અને સંચાલન સમાજના વિકાસ, શિક્ષણના પ્રસાર અને યુવા સશક્તિકરણ જેવા…

Read More

હાથબ પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય મિતુલ રાવલ સામે જન આક્રોશ: શિક્ષણ કાર્યના ભોગે રાજકીય કાર્યક્રમોના આયોજન મામલે શિક્ષણ અધિકારીને ફરિયાદ: મિતુલ સામે પગલાં ન લેવાય તો જન આંદોલનની ચિમકી

​શાળામાં અભ્યાસ કરતા 600 વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે જોખમ હોવાની આશંકા ધ ગ્રેટ વર્લ્ડ, હાથબ ​ભાવનગર તાલુકાના હાથબ ગામે આવેલી પ્રાથમિક શાળા હાલ વિવાદના વંટોળમાં ફસાઈ છે. હાથબ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આશરે 500 થી 600 જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભાવિ ઇન્ચાર્જ આચાર્ય મિતુલ રાવલના વહીવટને કારણે જોખમમાં મુકાયું હોવાની ગંભીર રાવ ઉઠવા પામી છે. સ્થાનિકો અને…

Read More

દિલ્હીમાં આજે અખિલ ભારતીય કોળી સમાજના બારમા રાષ્ટ્રીય અધિવેશનનો ભવ્ય પ્રારંભ

ગુજરાત યુવા પ્રદેશ મંત્રી લક્ષ્મણ બારૈયાના નેતૃત્વમાં ગુજરાતભરના પ્રતિનિધિઓનું દિલ્હીમાં આગમન ધ ગ્રેટ વર્લ્ડ, ન્યુ દિલ્હી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આજે અખિલ ભારતીય કોળી સમાજના બારમા રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમગ્ર દેશના કોળી સમાજ માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દિવસ છે. આ મહાસંમેલનમાં કોળી સમાજની વિવિધ પેટા જાતિઓ સામે રહેલી સામાજિક સમસ્યાઓ,…

Read More

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની કાર્યવાહી કરી અને પ્રથમ વખત એક સાથે 55 બોટ દ્વારા કરવામાં આવી રહેલી લાઈન ફિશીંગ ઉપર કડક હાથે કાર્યવાહી કરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા…

Read More

ખંભાળિયા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પ્રાંત અધિકારી સમક્ષ મેન્ડેટ રજૂ કરાયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીઓને અનુલક્ષીને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે નક્કી કરાયેલા નામ અંગેના મેન્ડેટ સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોના મેન્ડેટ યુવા મોરચાના અધ્યક્ષ વનરાજસિંહ…

Read More

દ્વારકાના માછીમાર યુવાનને મારી નાખવાની ધમકી સબબ છ સામે રાવ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ કલ્યાણપુરમાં બોલેરોની અડફેટે વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી 6691 નંબરના બોલેરોના ચાલક સાહિલ મારાજએ પ્રિયલ સોલંકીને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની…

Read More