વિશ્વ: એપલ જૂના આઈફોન યુઝર્સને $૨૫૦ મિલિયનનું વળતર ચૂકવશે
ધ ગ્રેટ વર્લ્ડ, ક્યુપર્ટિનો (કેલિફોર્નિયા) ટેક જગતની દિગ્ગજ કંપની એપલ (Apple) ફરી એકવાર કાયદાકીય ગૂંચવણોને કારણે ચર્ચામાં છે. લાંબા સમયથી ચાલી રહેલા એક ક્લાસ-એક્શન લોસ્યુટ (સામૂહિક દાવો) ના પતાવટ રૂપે કંપની હવે ૨૫૦ મિલિયન ડોલરની માતબર રકમ ચૂકવવા સંમત થઈ છે. આ વિવાદ મુખ્યત્વે જૂના આઈફોન મોડલ્સની બેટરી અને તેની સ્પીડ સાથે જોડાયેલો છે. આ…
