Headlines

ઘોઘામાં ગળેફાંસો ખાઈ 40 વર્ષના યુવકનો આપઘાત

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા
ઘોઘાના મોરા વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
કાંતિભાઈ મકવાણા નામના આ 40 વર્ષે યુવકને દવાખાને લઈ જવાયો હતો પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ઘોઘા પોલીસે તપાસ હાથ કરી છે. બનાવના કારણ અંગે અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. ઘોઘા પોલીસની આગળની તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *