Headlines

ખંભાળિયામાં આવતીકાલે ત્રણ કલાકનો વીજકાપ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬

       ખંભાળિયાના રામનાથ સોસાયટી રોડ પર નગરપાલિકા દ્વારા નડતરરૂપ વીજલાઈન અંગેની કરવામાં આવનાર કામગીરીને અનુલક્ષીને આવતીકાલે રવિવાર તા. 1 માર્ચના રોજ રામનાથ સોસાયટી, મહાદેવ વાડો અને ઘી ડેમ વિસ્તારમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેનાર હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવ્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *