વિપુલ હિરાણી
ભાવનગર તા.૧૧
પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ભાવનગર સેવા કેન્દ્ર માં ૧૫ વર્ષ થી સેવા બજાવી તેમજ માઉન્ટ આબુ જ્ઞાન સરોવર, આંતરરાષ્ટ્રીય વડુ મથક શાંતિવન, આબુ રોડ ખાતે સેવા પ્રદાન કરી અંતિમ શ્વાસ લીધો હતો. સમગ્ર ગુજરાતમાં વર્ષ ૧૯૭૨ માં ન્યુ એસ.એસ.સી.બોડમા પ્રથમ નંબર લીઘેલ ત્યારે બાદ સંપૂર્ણ જીવન માનવ સેવામાં સમર્પણ કરેલ, ભાવેણાના અનેકાનેક મહાનુભાવોની સેવા પ્રદાન કરેલ છે .આજરોજ અંતિમ યાત્રામાં ભાવનગર થી બ્રહ્મા કુમારી તૃપ્તિ બહેન, ઉપ ક્ષેત્રીય સંચાલિકા ભાવનગર વિભાગ અને સેવા કેન્દ્ર ના બ્રહ્મા વત્સો જોડાનાર છે. તેમ બ્રહ્માકુમાર મુકેશભાઈ જોષી એ જણાવ્યું હતું.
