લેખાજોખા 2024
આવું આવું હતું…
2024માં પોરબંદર પોલીસે કરેલી પ્રશંસનીય કામગીરીની હાઈલાઈટ્સ
- કીર્તિમંદીર પોલીસમાં ગુજસીટોકનો ૧ ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં લાઠીયા ગેંગ દ્વારા કુલ ૯ ગુન્હાઓ કરવામાં આવેલ હતા.
- રાણાવાવ પોલીસનો ૭ વર્ષ જુનો ખુનનો ગુનો પેરોલ ફર્લો સ્કવોર્ડની બાતમીના આધારે ડીટેક્ટ કરવામાં આવેલ છે.
- પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ૨૪ વર્ષથી ગેઝટ પ્રસિધ્ધ નાસતા ફરતા આરોપી શીવમુર્તી ઉર્ફે શીવ મુરત રહે. યુ.પી. વાળાને તીલહારા યુ.પી. ખાતેથી પકડવામાં આવેલ છે.
– ૧૬ વર્ષથી ગેઝટ પ્રસિધ્ધ નાસતા ફરતા આરોપી જાહીર સમસુદીન રહે. ફતેહવાડી અમદાવાદ ખાતેથી પકડવામાં આવેલ છે.
- ૧૪ વર્ષથી ગેઝટ પ્રસિધ્ધ નાશતા ફરતા આરોપી દિલ૫ કુલશીંગ રહે. છોટીઉતી ગામ એમ.પી. ખાતેથી પકડવામાં આવેલ છે.
- ૧૧ વર્ષથી ગેઝટ પ્રસિધ્ધ નાશતા ફરતા આરોપી અરૂણ ભનુભાઇ રહે. જશાપર ગીર સોમનાથ ખાતેથી પકડવામાં આવેલ છે.
- રાણાવાવ પોલીસના ચાલુ વર્ષના પોસ્કો એક્ટના ગુનામાં આરોપી સંતોષકુમા૨ માંજીને ગુનો સાબીત થતા આજીવન સખત કેદની સજા થઈ છે.
- ચાલુ વર્ષ દ૨મ્યાન પોકસોના ૨૫ ગુના બનેલ છે. તેમજ ચાલુ વર્ષ દરમ્યાન અગાઉના વર્ષોના ૧૭ ગુનાઓ જેમાં ૨૦ વર્ષ તથા આજીવન કેદની દાખલારૂપ સજા પડેલ હોય તેવા ગુનાની તપાસ ક૨ના૨ા ૬૭ પોલીસ અધિકારી/કર્મચારીઓને ૨ોકડા રૂ.૮૮૫૫૦/- ના ઇનામ આપવામાં આવેલ છે.
- ચાલુ વર્ષ દરમ્યાન પાસા ૭૨ મુકવામાં આવેલ જે સમાંતર વર્ષની સ૨ખામણીએ 33 વધુ મુકવામાં આવેલ છે.
- તડીપા૨ ૮૦ દરખાસ્ત ક૨વામાં આવેલ જે સમાંત૨ વર્ષની સ૨ખામણીએ ૫૩ વધુ મુકવામાં આવેલ છે.
- ચાલુ વર્ષ દરમ્યાન “તેરા જો અર્પણ” કાર્યક્રમો યોજી અરજદારોને રૂ.૨૫,૭૯,૮૨૦/- નો મુદામા ૫૨ત ક૨વામાં આવેલ છે.
- અરજદારોને ગુમ થયેલ ૯૧ મોબાઇલ શોધી પરત ક૨વામાં આવેલ છે.
- પોરબંદર જિલ્લા ખાતે વર્ષ ૨૦૨૪ ના વર્ષમાં પોલીસ હેડ કવાટર્સ ખાતે ચિલ્ડ્રન ગાર્ડન, પ્લે કોર્ટ તેમજ ઘોડીયાઘ૨ બનાવવામાં આવેલ છે. જેનું પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના હસ્તે ઉદ્ઘાટન ક૨વામાં આવેલ છે. વિસાવાડા ગામ ખાતે વિસાવાડા ઓ.પી.નું અનાવ૨ણ ક૨વામાં આવેલ છે.
મહાત્માં ગાંધી બેસ્ટ પોલીસ સ્ટેશન એવોર્ડ દ્વારા પોલીસ સ્ટેશન સુદ્રઢ બનાવવા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ
- કમલાબાગ પોલીસ સ્ટેશનને મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં પોલીસ મહાનિરીક્ષક,જુનાગઢ વિભાગ હાજ૨ રહેલ હતા.
- ચોમાસામાં અતિવૃષ્ટીથી ઘેડ પંથકમાં આવક જાવકના તમામ માર્ગો બંધ થઇ ગયેલ અને સંપુર્ણ વિસ્તાર અતિવૃષ્ટીથી પ્રભાવીત થયેલ હોય અસરગ્રસત લોકોનું હેલીકોપ્ટર દ્વારા રેસ્કયુ ક૨વામાં આવેલ અને લોકોના જીવ બચાવવાના ઉતકૃષ્ટ પ્રયાસો કરવામાં આવેલ.
- સહકાર અને સંઘ ભાવના વધે, ડીસીપ્લીનનું સ્તર ઉંચુ આવે અને શારીરીક રીતે પોલીસ સુરાજજ બને તે હેતુથી શિયાળુ રમતોત્સવનું આયોજન પૉલીસ હેડ કવાટર્સ ખાતે ક૨વામાં આવેલ જેમાં વિજેતાઓને પુ૨સ્કા૨ોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
- ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ જેમાં ટેલીરાની રમતનું આયોજન પોલીય હેડ ક્વાટર્સ ખાતે કરવામાં આવેલ.
- પોરબંદર પોલીસ સહકારી મંડળીમાં પેટા નિયમોમાં સુધારો કરી પોલીસ હેડ ક્વાટર્સ ખાતે ઉપલબ્ધ ગ્રાઉન્ડોને પી.પી.પી.ના ધોરણે આમજનતા માટે નિયતદર વર્ચ્યુલ કરી મંડળીની આવકમાં વધારો થાય અને સદરહું મંડળી માંથી પોલીસની વેલ્ફર કલ્યાણકારી પ્રવૃતીમાં સદરહું નાણા ઉપયોગમાં લઇ શકાય તેવી કામગીરી ચાલુમાં.
- પોલીસ કર્મચારીઓને મહાકાર્ડ અને આભાકાર્ડની તેમજ વાર્ષીક તબીબી ચકાસણીની કામગી૨ી ક૨વામાં આવેલ.