ભીમરાણામાં બે જુગારીઓ ઝડપાયા Posted in : CRIME, GUJARAT, INDIA, JAMNAGARPosted in : CRIME, GUJARAT, INDIA, JAMNAGAR Posted on 23/01/202523/01/2025 જામ ખંભાળિયા મીઠાપુર તાબેના ભીમરાણા ગામેથી પોલીસે રણમલ સવા ચૌહાણ અને વસંત કારૂ જનગરીયા નામના બે શખ્સોને તીનપત્તિનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. Posted by: Naran Baraiya