BHAVNAGARRELIGIONSihoreતરસીંગડાના ડુંગર પર બિરાજમાન આઈ ખોડીયાર નો જન્મદિવસ ધામધૂમથી ઉજવાયો Naran Baraiya1 year ago1 year ago01 min કિશોર ચિમનાણી, સિહોર રાજરાજેશ્ર્વરી હાજરાહજૂર તરશીગડાના ડૂગર ઉપર બીરાજમાન “આઈ શ્રી તરશીગડા વાળા ખોડીયાર માતાજી”ના જ્ન્મ દિવસની માતાજીના સેવકો દ્નારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ મહાઆરતી સમયે માતાજી ના દશૅન કરી ભાવિકો એ ધન્યતા અનુભવેલ. Post navigationPrevious: સિહોરમાં વધુ એક આરોગ્ય સુવિધા: ડો. મોહિત ચાવડાના ધન ગુરૂ રામદાસ કલીનીકનો પ્રારંભNext: ભાણવડમાં ચૂંટણી સંદર્ભે પોલીસનું ફૂટ પેટ્રોલિંગLeave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment *Name Email Website Save my name, email, and website in this browser for the next time I comment.
ટીમાણાની ગણેશ શાળામાં રણછોડદાસજી બાપુ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન અને મોતિયા ઓપરેશન કેમ્પનું આયોજન Buboo Black5 hours ago 0
નિલમબાગ પેલેસના પ્રાંગણમાં કથાનગર કાર્યક્રમ યોજાયો: ભાવનગરની શૌર્યગાથાઓથી ઈતિહાસ જીવંત થયો Buboo Black6 hours ago 0
નવી દિલ્હી ખાતે આયોજિત ૧૨મા રાષ્ટ્રીય અધિવેશનના આયોજન સંદર્ભે રાષ્ટ્રીય કોળી નેતા વિરેન્દ્ર કશ્યપની હાજરીમાં ભાવનગર ખાતે સમાજની મહત્વની બેઠક યોજાઈ Naran Baraiya14 hours ago14 hours ago 0
ભાવનગર: સિહોરના ચોરવડલા ગામે યુવકની કરપીણ હત્યાથી ચકચાર; વાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો Naran Baraiya14 hours ago14 hours ago 0