પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો: “અમે હાર્યા નથી એટલે રાજીનામું નહીં આપું”, મમતા બેનર્જીના આકરા તેવર
ધ ગ્રેટ વર્લ્ડ, કોલકાતા પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપવાના નથી. પરિણામો બાદ યોજાયેલી પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા.”હારનો પુરાવો આપો તો રાજીનામું આપું”મમતા…
