ઈઝરાયેલમાં ગાઝા ફ્લોટિલા કાર્યકરોની અટકાયત લંબાવાઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ
ધ ગ્રેટ વર્લ્ડ, તેલ અવીવ ઈઝરાયેલની એક અદાલતે ગાઝા જઈ રહેલા માનવતાવાદી સહાયના જહાજ (ફ્લોટિલા) માંથી પકડાયેલા બે વિદેશી કાર્યકરોની અટકાયતમાં વધુ છ દિવસનો વધારો કર્યો છે. સ્પેનિશ નાગરિક સૈફ અબુ કેશેક અને બ્રાઝિલિયન કાર્યકર થિયાગો એવિલાને ગયા અઠવાડિયે ઈઝરાયેલના નૌકાદળે સમુદ્રમાંથી અટકાયતમાં લીધા હતા. આ કાર્યકરો ‘ગ્લોબલ સુમુદ ફ્લોટિલા’નો હિસ્સો હતા, જેનો હેતુ ગાઝા…
