માર્વેલ સિનેમેટિક યુનિવર્સમાં રોબર્ટ ડાઉની જુનિયરની ‘ડોક્ટર ડૂમ’ તરીકે ધમાકેદાર વાપસી
ધ ગ્રેટ વર્લ્ડ, એટલાન્ટા, ૨ જૂન: ટોની સ્ટાર્ક’ ઉર્ફે ‘આયર્ન મેન’ ના પાત્રથી દુનિયાભરના અબજો સિનેમાપ્રેમીઓના દિલો પર રાજ કરનારા વૈશ્વિક સુપરસ્ટાર રોબર્ટ ડાઉની જુનિયરની માર્વેલ સિનેમેટિક યુનિવર્સ (MCU) માં સત્તાવાર રીતે ધમાકેદાર વાપસી થઈ છે. જો કે, આ વખતે હોલીવુડનો આ સૌથી લોકપ્રિય અભિનેતા કોઈ સુપરહીરો તરીકે નહીં, પરંતુ માર્વેલ કોમિક્સના ઇતિહાસના સૌથી ક્રૂર…
