Tuesday September 09, 2025

Filmorium # Naran Baraiya : “Vash” (2023)- A “Terrific” Film That Has to be Watched in its Entirety

Filmorium “Vash” (2023) A “Terrific” Film That Has to be Watched in its Entirety I am a number one coward. After the Naresh Kanodia era ended, I was very afraid to watch Gujarati films. Original fear. Because every film is a horror film. Some Draculas brought back something new – Urban Gujarati movies. This is […]

ઘોઘા-કુડા રોડ પર કાર-બાઈકની ટક્કર: એક ઘાયલ

નવારતનપરભાવનગર જિલ્લાના ઘોઘા કુડા રોડ પર એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઈજા થઈ છે. ઈજા પામેલી વખતે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. અકસ્માત સર્જાતા તાબડતોબ ઈમરજન્સી સર્વિસ 108ને ફોન થતાં તેને સખત ઈજા સાથે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બંને વાહન સ્થળ પર છે. કારને પણ આગળના […]

યહાં સે વહાં તક : પોરબંદરમાં દારૂથી જાણીતા વલસાડ જિલ્લાના દિનેશ પટેલ અને તેજસ હળપતિને પાસા હેઠળ અમદાવાદ-વડોદરા જેલમાં ધકેલતી એલસીબી પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરદક્ષિણ ગુજરાતના વલસાડનું નેટવર્ક છેક પોરબંદર સુધી પહોંચે છે. પોરબંદર જીલ્લાના કુતિયાણા વિસ્તારમાં દારૃની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આકાશ દિનેશભાઇ પટેલ (કોળી પટેલ), ઉ.વ.૨૯, રહે.પરમધામ સોસાયટી, ઘર નં.૩૩, બાલાકડી, કીલ્લા પારડી, તા.પારડી, જી.વલસાડ તથા તેજશ અર્જુનભાઇ હળપતિ, ઉ.વ.૨૮, રહે.કીલ્લા પારડી, ચીફુ માર્કેટ પાછળ, તા.પારડી, જી.વલસાડ) વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ એલસીબી પીઆઇ […]

પોરબંદર બરડા અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર જિલ્લામાં આવેલ બરડા અભ્યારણમાં આગામી ૧૫ ઓક્ટોબર ૨૦૨૫ સુધી પ્રવાસીઓ માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમ્યાન ભારે વરસાદ, અચાનક પૂર તથા ચક્રવાત જેવી કુદરતી પરિસ્થિતિઓ સર્જાવાની શક્યતા રહેતી હોવાથી તેમજ આ સમયગાળો વિવિધ સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ તથા સરીસૃપ પ્રજાતિઓ માટે મહત્વપૂર્ણ પ્રજનન સમયગાળો હોવાથી, તેમનાં કુદરતી જીવનચક્રમાં અવરોધ […]

ખંભાળિયા પાલિકાના પૂર્વ પ્રમુખ શૈલેષ કણઝારિયાનો જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૬-૨૦૨૫ જન્મદિન શુભેચ્છા  ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના તત્કાલીન મહામંત્રી શૈલેષભાઈ બી. કણઝારિયાનો આજે 55 મો જન્મદિવસ છે. તારીખ 24-06-1970 દિને જન્મેલા શૈલેષભાઈ કણઝારિયા તથા તેમનો પરિવાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. શૈલેષભાઈ કણઝારિયાએ નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે કારકિર્દી શરૂ કર્યા બાદ સતત પાંચ ટર્મથી […]

અમેરિકાના સીઝફાયરનો ઇઝરાયેલ દ્વારા સ્વીકાર, ઈરાનનો ઇનકાર: ખૌમેનીને ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી

તેલ અવીવ, 24 જૂન, 2025ઈરાનના ફોર્દો, નતાંજ અને ઈસ્પહાન પરમાણુ કેન્દ્રો ઉપર અમેરિકાએ બી-ટુ બોમ્બર વડે અચાનક હુમલો કરીને ઈરાનને ભારે નુકસાન કર્યા બાદ વળતા હુમલાના ભાગરૂપે ઇરાને અમેરિકાના મિડલ ઇસ્ટમાં આવેલા કતર સહિતના એરબેઝ ઉપર હુમલો કર્યા પછી અમેરિકાએ પ્રતિપ્રહાર કરવાને બદલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક એવું જાહેર કર્યું કે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે […]

માતા સાથેના ઝઘડાથી મનમાં લાગી આવતા ભાટિયાના મહિલાએ આપઘાત કર્યો

Kunjan Radiya જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા લીલાબેન સંજયભાઈ લખુભાઈ ચૌહાણ નામના 30 વર્ષના મહિલાને તેમના માતા સાથે માલઢોરને પાણી પીવડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાથી મનમાં લાગી આવતા તેમણે પોતાના હાથે ગેસના ટીકડા પી લેતા તેમને તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જીવણભાઈ લખુભાઈ […]

ઘોઘા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર તરીકે રવિનાબેન મહેતા, જ્યોત્સનાબેન વેગડ અને આફ્રિનબેન મલેક મેદાનમાં : સમરસ કરવાના પ્રયત્નો જારી

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘાઘોઘામાં તા.૧૦-૦૭-૨૦૨૫ નાં રોજ સરપંચ પદના ઉમેદવાર જ્યોત્સનાબેનનાં પતિ મુકેશભાઈ વેગડ , આફ્રિનબેન ના પતિ નદીમભાઈ મલેક દ્વારા ગામના વિકાસ માટે એવો વિચાર કરવામાં આવ્યો કે ” આઝાદીથી લઈને અત્યાર સુધી ઘોઘા ગ્રામ પંચાયત સમરસ નાં થયેલ હોય ત્યારે ઘોઘાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ઘોઘા ગ્રામ પંચાયત સમરસ કરી ઘોઘા ગામની એકતા જળવાય […]

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની અનોખી, અનુકરણીય પહેલ: લોક જાગૃતિ માટે ચિત્ર, ઓડિયો અને વિડિયો સ્પર્ધા યોજાશે

(કુંજન રાડિયા દ્વારા) (કુંજન રાડિયા)

પોરબંદરમાં લાતીબજારથી મચ્છીમાર્કેટ, મટન માર્કેટ સુધી આરસીસી રોડ બનાવવા રજૂઆત

રોડની બન્ને સાઈડમાં બ્લોક પાથરવા અંગે પણ માંગ કરાઇ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર-છાંયા નગરપાલિકાના વોર્ડ નં. ૭ માં આવતા લાતીબજાર વિસ્તારમાં પાયાની સુવિધાઓનો ખૂબ જ અભાવ છે. ખાસ કરીને આ વિસ્તારના રોડ-રસ્તાની દયનીય હાલત છે, ડામર રોડ બનાવવામાં આવે છે તો થોડા દિવસોમાં જ મસમોટા ખાડા પડી જાય છે. જેથી આ વિસ્તારના વેપારીઓની સુવિધા અર્થે […]

Back to Top