ક્યા વો શરીફ થા? : ઓખાના ભરણપોષણના ગુનામાં શરીફ ઝીબ્રાઇલ ધોરી યુપીથી ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫ ઓખા વિસ્તારમાં સ્થાનિક અદાલતમાં ગત વર્ષે આરોપી શરીફ ઝીબ્રાઇલ ધોરી નામના પ્રતાપગઢ જિલ્લાના ઉત્તર પ્રદેશ રાજ્યના શખ્સ સામે ફેમિલી કોર્ટ દ્વારા ભરણપોષણના હુકમનું પાલન નહીં કરી અને ભોગ બનનારને ભરણપોષણની રકમ ચૂકવવામાં ન આવતા જેલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને ઓખા…
