Headlines

Naran Baraiya

Naran Baraiya is a veteran journalist of India. He is known for his investigative journalism and taking interviews.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કર્મચારીઓ, શ્ર મિકોને મતદાન માટે સવેતન રજા આપવા આદેશ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન આગામી રવિવાર તા. 26 ના રોજ થનાર છે. જેને અનુલક્ષીને રાજ્ય ચુંટણી આયોગ અને સરકારની સુચનાઓને ધ્યાને લઈ તેમને મળેલી સત્તાની રૂએ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા કેટલાંક આદેશો જાહેર કરાયા છે. જે મુજબ ચૂંટણી હેઠળના વિસ્તારોમાં કામ કરતા કેન્દ્ર અને રાજ્ય સરકાર કચેરી…

Read More

ખંભાળિયાથી સાળંગપુર બસ સેવા શરૂ કરવા માટે રજુઆત

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ ખંભાળિયાથી સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડાયરેક્ટ બસ સેવા શરૂ કરવા માટે એસ.ટી. વિભાગને લેખિત રજુઆત કરવામાં આવી છે. સાળંગપુર ખાતે જવા માટે હાલ યાત્રાળુઓને ડાયરેક્ટ બસ સેવા ન હોવાના કારણે જુદા જુદા સ્થળે બસ બદલવી પડે છે. જેથી તેઓનો સમય તેમજ ખર્ચ બંને વધે છે. આ અંગે સાહિલ…

Read More

બેટ દ્વારકાના આવળ માતાજીના મંદિરમાં ચોરી તસ્કરોની કરતૂત સી.સી. ટી.વી. કેમેરામાં કેદ

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ યાત્રાધામ બેટ દ્વારકામાં આવેલા આવળ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ચોરીની આ ઘટના સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થઈ જવા પામી છે. આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર બેટ દ્વારકા યાત્રાધામમાં આવેલા આવળ માતાજીનું મંદિરે તસ્કરો દ્વારા ચોરીની ઘટના સામે આવી…

Read More

ભાણવડમાં વોશિંગ મશીનમાંથી નીકળ્યો કોબ્ર ા… દિલધડક રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ ભાણવડના રણજીતપરા વિસ્તારમાં એક ઘરમાં વોશિંગ મશીનની અંદર ઝેરી કોબ્રા સાપ ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. મશીનના આંતરિક ભાગમાં સાપ છુપાયેલો હોવાથી, વોશિંગ મશીનના ટેકનિશિયનને બોલાવી મશીનના પાર્ટ્સ ખોલવાની ફરજ પડી હતી. આથી એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટે ટેકનિશિયન અજયભાઈ ખત્રીની મદદથી મશીન ખોલાવી, અત્યંત સાવધાનીપૂર્વક ફૂંફાડા મારતા…

Read More

બેટ દ્વારકામાં સ્થિત મંદિરમાં તસ્કરો ત્ર ાટક્યા, દાગીના – રોકડની ચોરી – બેટ દ્વારકાના રહ ેણાંક મકાનમાં ખાતર પાડતા તસ્કરો

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ ઓખામાં માછીમારી યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રહીશ બહાદુભાઈ ભાણાભાઈ હળપતિ નામના 42 વર્ષના યુવાનને ગઈકાલે શુક્રવારે ઓખાથી આશરે 20 નોટિકલ દૂર દરિયામાં ભોલેનાથ નામની બોટમાં સુતા બાદ ઊંઘમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ દશરથભાઈ…

Read More

રાણાવાવમાં બોલેરો ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો: બાઈક સવારને ઇજા પહોંચાડી ચાલક ફરાર

ધ ગ્રેટ વર્લ્ડ , પોરબંદર ​પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પૂરઝડપે આવતા વાહન ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની ​રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ગ અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં એક અજાણ્યા બોલેરો પીકઅપ વાહનના ચાલકે પોતાની બેદરકારી અને પૂરઝડપે વાહન ચલાવીને એક નિર્દોષ વ્યક્તિને ઇજા પહોંચાડી છે. આ ઘટનાની…

Read More

નવા રતનપરમાં પત્રિકા કાંડ: સરપંચ ગૌતમ બારૈયા મેદાનમાં, ગંદુ રાજકારણ ખેલનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ચીમકી

નવા રતનપરમાં પત્રિકા કાંડ: સરપંચ ગૌતમ બારૈયા મેદાનમાં, ગંદુ રાજકારણ ખેલનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ચીમકી ​ભાવનગર: નવા રતનપર સીટ પર ચૂંટણી માહોલ ગરમાયો છે ત્યારે પત્રિકા યુદ્ધને લઈને જગદીશ બારૈયાના ખુલાસા બાદ હવે સરપંચ ગૌતમ બારૈયાએ પણ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા છે. ગૌતમ બારૈયાએ સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ હોવાથી…

Read More

રેડક્રોસ ભાવનગર દ્વારા બાળ આનંદ મેળા જવાહર મેદાન માં રક્તદાન કરનાર રક્તદાતાઓ ને ત્રણ પ્રવેશ પાસ વિનામૂલ્યે આપવા માં આવશે

વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨ ભાવનગર માં વેકેશન ની સિઝન માં બાળકો માં ધૂમ મચાવનાર બાળ આનંદ મેળો શહેર ના જવાહર મેદાન, ખાતે શરૂ થયો છે,આ ભવ્ય બાળ આનંદ મેળો જંગલ સફારી, બીચ બર્ડ હાઉસ અને જલપરી ના આકર્ષણ સાથે શહેર માં ધૂમ મચાવશે જેની સાથે જન સેવા નું કાર્ય પણ મેળા આયોજક દ્વારા કરવા માં…

Read More

​નવા રતનપર સીટ ઉપર હાર ભાળી ગયેલી કોંગ્રેસ, ડેરી વાળા રાજુ લાઠીયા અને સરપંચ ગૌતમ બારૈયા વિરુદ્ધ પત્રિકા યુદ્ધ ચલાવીને ખોટી વાતો ફેલાવે છે: જગદીશ બારૈયા

​નવા રતનપર સીટ પર ગંદી રાજનીતિનો ખેલ: ભાજપના સમર્થકોને બદનામ કરવા ખેડૂતોમાં ભ્રમ પેદા કરતી પત્રિકાઓ વહેંચાતા રાજકારણ ગરમાયું ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર: ​ભાવનગર જિલ્લામાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ બરાબરનો જામ્યો છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાવનગર તાલુકાની બેઠકો પર રસાકસીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ…

Read More

મહેસાણામાં ચૂંટણી પૂર્વે લોહીની હોળી: ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જૂથ અથડામણમાં એકની હત્યા

​ભાજપ ઉમેદવારના ભાણા પર છરી વડે જીવલેણ હુમલો, સમગ્ર પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત ​ધ ગ્રેટ વર્લ્ડ, મહેસાણા ​ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે મહેસાણા જિલ્લામાં રાજકીય હિંસાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહેસાણામાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અથડામણમાં ભાજપના ઉમેદવારના ભાણાની…

Read More