ખંભાળિયા પોલીસનું “તેરા તુજકો અર્પણ”: રૂ. 1.58 લાખની કિંમતના મોબાઈલ મૂળ માલિકને સોંપાયા
જામ ખંભાળિયા, તા. ૩૦-૧૨-૨૦૨૫ ખંભાળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન જુદા જુદા આસામીઓને ગુમ થયેલી ચીજ વસ્તુઓ તેમજ ચોરી થયેલા સામાન, મોબાઈલ ફોનને શોધીને તેના મૂળ માલિકને પરત મળી રહે તે માટે અહીંના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ઇન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ દ્વારા સધન કાર્યવાહી કરવામાં…
