2026ના પ્રથમ સૂર્યોદયને આવકાર આપતા તસવીરકાર મિલન કોટેચા
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૬ અનેકવિધ આપદાઓ તેમજ વિટંબણાઓ સાથેનું વર્ષ 2025 ગઈકાલે બુધવારે પૂર્ણ થયું છે. ત્યારે ગઈકાલે વર્ષ 2025 ની વિદાય તથા આગામી વર્ષ 2026 ને લોકોએ ભાવભરી રીતે આવકાર્યું છે. આ વચ્ચે આજે ગુરુવારે સવારે વર્ષ 2026 ના પ્રથમ સૂર્યોદયનો નજારો આહલાદક બની રહ્યો હતો. આગામી વર્ષ…
