સરકાર ખેડૂતોને નુકસાની નું વળતર આપવાને બદલે લોન માફ કરે તેવી રજૂઆત
તળાજા, તા.30તળાજા તાલુકાના નવી કામળોલ ગામે કામનાથ મહાદેવ મંદિર આશ્રમ ખાતે નવી, જૂની કામળોલ ગામના ખેડૂતોની મિટિંગ મળી હતી. જેમાં અતિવૃષ્ટિના કારણે કપાસ, મગફળી સહિત અન્ય પાકોમાં થયેલ 100 ટકા નુકશાની અંગે ચર્ચા કરી સરકાર સમક્ષ નુકશાનીના સામાન્ય વળતરના બદલે કૃષિ લોન માફ કરે તેવી રજૂઆત તમામ ખેડૂતો એ કરી હતી.મળતી વિગતો મુજબ દિવાળી બાદ…
